________________
મ્યાન
૨૮૦
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન અંતમુહૂર્ત, અપ્રમત્તને અંતમુહૂર્ત. ચારિત્રને કાળ દેશન કોડ પૂર્વ, અપ્રમત્તના અંતમુહૂર્ત કરતાં પ્રમત્તનુ અંતર્મુહૂર્ત ઘણું મોટુ.
કેવલી મહારાજ વિદ્યમાન હોય, કેવળજ્ઞાન પામવાવાળે જીવ હોય તે પણ પ્રમત્તપણું આવ્યા સિવાય રહેવાનું નથી. તે સમજતાં હોઈએ તે છતાં પચ્ચખાણ કરીએ તે એને અર્થ તેડવા માટે. પચ્ચખાણ કર્યા એ અર્થ થે. એથી આવતા ભવનું પચ્ચખાણ પાળી શકવાના નથી અને આવતા ભવના પચ્ચખાણ લેવામાં આવે તે પચ્ચખાણ પાડવા (તેડવા) માટે છે. પ્રમત્ત દશા અંતર્મુહ આવવાની છે. પ્રમત્તપણામાં વધારે વખત, અગર અપ્રમત્તમાં અંતર્મુહૂર્તથી વધારે વખત રહેવાના નહિ. પ્રમત્તપણું આવ્યા સિવાય રહેવાનું નથી તે પછી હિંસાના નામે પ્રમત્ત દશાના પચ્ચકખાણ કરવામાં આવે. બે પચ્ચકખાણ થાય તે પાડવા માટે અને આથી જ હિંસાથી વિરમણ ન રાખ્યું, પણ “પ્રાણાતિપાત વિરમણ કહ્યું. પ્રમત્ત યંગ ટાળવા લાયક છે, પણ પચ્ચખાણ પ્રાણના વ્યપરોપણનાં. બાહુબલજી પ્રમત્ત દશાના રહ્યા પણ મહાવ્રતમાં રહ્યા. પ્રમત્ત
ગ સજજડ પણ મહાવ્રત ફરી ઉચ્ચારવા પડ્યાં નહિ. પ્રમત્ત એગનાં પચ્ચખાણ ન હતાં, પ્રાણવ્યપરોપણનાં પશુ
ખાણ હતાં તેથી સર્વ હિંસાથી વિરમવું ન રાખ્યું. પ્રાણાતિપાત શબ્દ રાખવાનું કારણ?
“વધ શબ્દ હિંસાની વાસે લટો છે. “ટ્રન ટૂિંકાયામ્' ' ' (ટનો વા વધુ ૨! સિ. ૧-૨ – ૬) ન વધ) હિંસાની . સિદ્ધિ પ્રમાણે વધની સિદ્ધિ છે. “અતિપાત લીધે તેમાં જીવા