________________
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન
દ્રવ્ય-પ્રાણુ અને-ભાવ-પ્રાણુ એમ કહી શકેા છે. તરસ લાગી હાય, મરણુ થાય. ભરણુ થવામાં ભાવ-પ્રાણના ભાગ થાય તેમ કહેતા નથી. જીવનુ મરણ થાય તે દ્રવ્ય-પ્રાણના ભાગ છે. સંયમ એ ભાવ-પ્રાણ છે. ભાવ–પ્રાણ એ સાધ્ય છે. ભાવ-પ્રાણનુ ટકવું, વધવુ એ સાધ્યું. જ્યારે જીવ શબ્દ નહિ રાખતાં ‘પ્રાણ’ શબ્દ રાખીએ તે પ્રાયશ્ચિત્ત આવવાનું પ્રાણના હિસાબે, પ્રાણુ શબ્દથી દ્રવ્ય-પ્રાણ અને ભાવ–પ્રાણ ને લેવાના છે. દ્રવ્ય-પ્રાણ અને ભાવ-પ્રાણુ એ બંનેથી વિરમવાનુ છે.
‘પ્રાણ’ શબ્દ લેવા કબૂલ પશુ ‘અતિપાત' શબ્દ કેમ રાખ્યું ? વધ’કેમ ન રાખ્યો?
૨૮૨
;
વ્યાખ્યાન ૨૧
આચારસંગની રચનાના અને સ્થાપનાના ક્રમમાં ભેદ ગણધર મહારાજા શ્રીમાન્ સુધર્માસ્વાસીજી મહારાજ ભવ્ય જીવેાના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે અને મેાક્ષમાર્ગ વહેવડાવવા માટે ગણધર' પદવી પામતી વખતે દ્વાદશાંગીની રચના કરતા થકા, પહેલવહેલી રચના શાની કરે છે? મારે અંગમાં પહેલું . આચારાંગ છે. પણ રચના પહેલી આચારાંગની નથી તે પછી પહેલવહેલી શાની છે ? ચૌદ પૂર્વાની, એટલા માટે તે તેનું નામ પૂર્વ છે. પહેલાં રચાય એટલે ‘પૂર્વ' કહેવાય તે પહેલાં સ્થાપન કરવામાં કેમ ન આવ્યાં ? સ્થાપનાની અપેક્ષાએ આચારાંગ પહેલું છે. નિ ધ કે ચરિત્ર વિસ્તારથી તૈયાર થાય પછી શિક્ષણપેથીમાં