________________
વીસમું] સ્થાનાંગસૂત્ર
ર૭૩ મંડે, માસ્તરને જમ, નિશાળને બંદીખાનું માનતે હતે તેને રસ લાગ્યા પછી એ ને એ જ રમત કેર જેવી લાગે. ભમરડે, લપેટી સંઘરી રાખી હોય તે બતાવે તે ચીઢાય છે. ઈષ્ટ સ્પર્શ, રસ, રૂપ, ગંધ, શબ્દ જ્યારે ઝેર જેવા લાગે ત્યારે તેના સામું જોતું નથી. મેહ ઉંદરની ફૂંક છે. ક ન મારે તો બીજી વખત કરડવા ન પામે. ટૂંક મારે તેથી વેદના ડબાઈ જાય છે. મનુષ્યને જાગવા દેતી નથી. તેમ ઈષ્ટ વિષયે સ્પર્શ વગેરે જાગવા દેતા નથી. મહારાજાએ ઈષ્ટ સ્પર્શ વગેરે ન રાખ્યા હતા તે આ જીવ રખડત નહિ. અનિષ્ટમાં રહેવાવાળે હોત તે સંસારમાં રાચવામાચવાવાળા થાત નહિ. મધનું મીઠાપણું એ જ આટલી બધી પીડા ભગવાવે છે. ઈષ્ટ વિષયે જગતને ફસાવનાર છે. એ ન મળ્યા હેત તે કળકળતું ન રહેત. ઈષ્ટ વિષય મળ્યા તેથી શાંતિ થાય. '
એકલા કન્ઝટિવ (Conservative) આવતા હોય તે રાજ્યની જડ ઊંડી થાત નહિ લિબરલે (liberal)જ પ્રજાનું સત્યાનાશ કાઢે છે–જરારા આપે છે ઈષ્ટ સ્પર્શ વગેરે દેખાવિના સુંદર. લિબરે તરફ દેરાઈએ. તે દેરાવાને લીધે ફસાયા છીએ. ઉપનય એટલા પૂરત કે એ ફસાવાનું કારણ. શાસ્ત્રકાર ઇષ્ટ સ્પર્શ વગેરે સાતવેદનીયનાં કારણે–સાધનોના પચ્ચક્ખાણ કરવાની ફરજ પાડે છે. અનિષ્ટ રૂપ વગેરેની ફરજ પાડતા નથી. જેમ અનાજના બદલે માંસની છટી રાખીને અનાજ બંધ કરે તે નહિ, પણ માંસના બંધનાં પચ્ચખાણ હેય. જેમ સ્વસ્ત્રી બંધ ને પરસ્ત્રી છુટી ન હોય પણ પરસ્ત્રી બંધ હોય. જેમ આખો દિવસ ખાવાનાં પચ્ચખાણ નહિ પણ આખો દિવસ