________________
થાય તે
૨૭૨ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન નિશાળમાં ભણવાનું, નીકળે એટલે રમવાનું મન થાય. કરો રજામાં રાજી. ભણવાની કિમત તેને કેટલી? પણ છોકરાને હજી ભણવા તરફ પૂરું લક્ષ નથી તેથી ભણવામાં રાજી નથી.'
તેમ આ જીવ દહેરા ઉપાશ્રયમાં રહે ત્યાં સુધી બંધનીમાં બહાર નીકળે તે શું થયું? સામાયિક પ્રતિક્રમણમાં અર્થે કલાક વધારે ગમે તે ઊંચ નીચો થાય છે. જેમ છોકરાને ' અર્ધો કલાક વધારે બેસાડે તે છોકરાને કાંઈને કાંઈ થાય છે. કીડીઓ ચઢે છે, રૂએ છે, માસ્તરે પાઠ તૈયાર કરવાના મુદ્દાઓ બેસાડ્યો, તેમ સામાયિકમાં વધારે વખત જાય, પ્રતિક્રમણમાં છે શાંતિ ધીમેથી બોલે તે “હું” થાય છે. જો આમ થાય તે જ જાણવું કે ધૂળિયા નિશાળિયા છીએ. ભણવાને રસ લાગે ત્યાં ચોટલી બાંધી રાતને બે વાગ્યા સુધી વાંચે છે. માબાપ ટાંગાટોળી કરીને નિશાળે મૂકતા હતા ત્યારે કીડીઓ ચઢતી હતી તેને તે છોકરો અત્યારે ચોટલી બાંધે છે. ચમત્કારી પરિવર્તન
નાના બચ્ચાને રમતમાં રસ હતો તે વખતે એને નિશાળ બધીખાનું લાગતું હતું, માસ્તર જમ જેવું લાગતું હતું, અને માસ્તરને ઊઠા ભણાવવામાં બહાદુરી ગણાવતે હતે. પણ એ છોકરો શિક્ષણના રસમાં આવ્યું ત્યારે બે વાગ્યા સુધી ચોટલી બાંધીને ચેટ લગાવે છે. અનાદિ કાળથી જીવ હતે. ચાહે તે એ કેંદ્રિય, ચાહે તે દેવતાની ગતિમાં ફર્યો, ઈષ્ટ રસ, રૂપ વગેરે મળવાં જોઈએ. એણે સુખ સાધ્ય ગણ્ય-દુઃખ દૂર કરવાનું સાધ્ય માન્યું. હવે એ પલટો ખાય છે ત્યાં દશા પલટી જાય છે. ઈષ્ટ રસ, રૂપ વગેરેને એ ફાંસીએ ગણે છે. અનાદિ કાળથી જેની વહે લાગ્યો હતો તેને એ “ફાંસી ગણવા
ને ર
જપી
છે મૂકત
" જ કરે
જેવા લગતા હતા,
પણ એ છોકરી . ભણાવવામાં બ