________________
વીસમું] સ્થાનાંગસૂત્ર
૨૬૯ ધ્યયનનું જ્ઞાન નહિ. માત્ર અષ્ટ પ્રવચનમાતા એટલા જ્ઞાનવાળે બધાં ગુણઠાણ મેળવી શકે, જ્યારે કિયા વગરને, પાપને નહિ વર્જનારો ત્રણ જ્ઞાનવાળે હોય તે પણ નકામે. મતિ, શ્રુત, અવધિને ધારણ કરનારો હોય તે નકા. શાસનની રક્ષા કરે, શાંતિ કરે, શાસનની વેયાવચ્ચ (વયાવૃન્ય) અને સમાધિ આ બધું કરનારે હોય પણ એ હિસાબમાં નહિ. એને અગે કાઉસ્સગ કરીએ ત્યારે વંશવત્તિમાકુ ન બેલી શકીએ. સમ્યદૃષ્ટિ ત્રણ જ્ઞાનવાળા છે. શાસનની શાંતિ વગેરે કરનારા છે, પણ વરાવત્તિકાઈ નથી. ત્રણ જ્ઞાનવાળા છતાં પાપના પરિહારવાળા નથી. જેનાથી પાપનો પરિહાર થાય તેવા અલ્પ જ્ઞાનવાળે હોય તે તે શિરસા વંદ્ય છે. આ વાત ઉપાધ્યાયજીએ જણાવી. ગ્રંથિભેદ વિના સભ્યત્વનો અભાવ
એક નિર્વાણપદ આત્માની રાગદ્વેષની, વિષય-કષાયની પ્રવૃત્તિમાં ન હોય, એક વાર એ વિચારાય તે કલ્યાણ થાય. થી પણ જ્ઞાનવાળાએ આત્માને કાબૂમાં લઈ પાપથી નિવૃત્તિ કરી શક્યા છે તે જ્ઞાનની કિંમત ઘણી છે. આત્માને રાગદ્વેષ, વિષય-કષાયની પ્રવૃત્તિથી દૂર રાખે તે કલ્યાણ થાય. ગ્રંથિભેદ કર્યા સિવાય કેઈ સમ્યકત્વ પામતું નથી, અને સમ્યફત્વ પામ્યા સિવાય કેાઈ ક્ષે જઈ શકતું નથી. મેક્ષને માટે જેને ઈચ્છા
१ अप्पंपि सुयमहीयं पयासयं होइ चरणजुत्तस्स । इक्कोपि जह पइवो
સવવુ પયારે (સવ, નિબ માટે ૧૨) ' ' २ निर्वा गपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं, - નિર્વે જ્ઞાત્રિ મૂઘંસા | (જ્ઞાન) ૩૦ છો૨)