________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
બાજુ ઋષિનું વેર અને એક બાજુ બધા જીવેનું વેર. મૃગને . મારનારે એકલા મૃગના વેરને સ્પર્યો. કેઈ મનુષ્ય કાવડ લઈને આવતે હેય. તેનું આગલું ફાડી નાખે તે પાછલું આપઆપ ફૂટી જાય છતાં આગલા ફેડનારે તે ફેડયું એમ કહેવાય. આ ફેડી નાખે એટલે પેલે આપોઆપ ફૂટી ગયે. એ ન્યાયે કષિઓ ચૌદ રાજલકમાં ઉપદેશ આપતા હતા. તેથી “કાપતિકાત્યાયે ત્રાષિને મારનારો અનંતા વેરને સ્પર્યો છે. સાધુ મહાત્મામાં જ્ઞાન વિરતિ માટે છે. •
જીવ નહિ કહેતાં પ્રાણ શબ્દ કેમ રાખે? વધ કેમ ન વાપર્યો? એ વાત હવે પછી
Mફસે તળદે નિયમો | (મ. સૂ. ૩૦) (ગા) “હિં તિ ऋषिम् 'अगंते जीवे हणइ' ति ऋषि धनन्ननंतान् जीवान् हन्ति, यतस्तद् घातेऽनन्तानां घात। भवति, मृतस्य तस्य विरतेरभावेनानन्तजीवघातकत्वभावात् ' अथवा ऋषिर्जीवन् बहून् प्राणिनः . प्रतिबेोधयति, ते च प्रतिबुधाः क्रमेग: मोक्षमासादयन्ति, मुक्ताश्वानन्तानामपि संसारिणामघातका भवन्ति, तद्वधे चैतत्सर्वं न भवत्यतम्त
ડૉનીવવા મવતીતિ (મા. પૃ. ૪૨૧).