________________
ઓગણીસમું] સ્થાનાંગસૂત્ર
૨૬પ નરી ગતિ પામે. રેલવે આટલે બધે ભાર લઈને ચાલે છે. સંચાની સેય આટલી હોય છે. ચલાયમાનની સાથે વાયુનું ઉત્થાન છે. વાયુ બીજાને ચલાયમાન કર્યા વિના રહે નહિ. જીવાતિપાત રાખે તે પડિલેહણ, પ્રમાર્જનને દેશવટે દેવે પડે. ઉત્સર્ગ, અપવાદને અંગે વિચાર કરીએ. જીવને હિસાબે ત્રસ સ્થાવર સરખા છે. પ્રાણને હિસાબ સરખે નથી. અહીં જીવને હિસાબ નથી. તેથી પ્રાણાતિપાત વિરમણ રાખ્યું.
શંકા–પ્રાણુનો હિસાબ રાખે તે જુલમ થઈ ગયો. આખા જગતની હત્યા એક બાજુ અને વાટકી જેટલા પ્રાણીની વિરાધના એક બાજુ. પ્રાણનો હિસાબ રાખશે તે વાટકી કાચું પાણી પીધું તેનું પાપ લાગે તેના કરતાં બધાં મનુષ્યને મારી નાખો તે ઓછું પાપ લાગે? “પ્રાણાતિપાતવિરમણ” શબ્દ બેલી ગયા. સમાધાન–અહીં ક્ષપશમને લીધે પ્રાણાતિપાત વિરમણ છે. જ્ઞાનના ક્ષપશમમાં આવે. અનંતા એકેંદ્રિય ભેગા થાય તે રસને જાણવાની તાકાત નથી. અનંતા રસનાવાળા એકઠા થયા હોય તે ગંધ જાણવાની તાકાત ન આવે, દ્રવ્યપ્રાણમાં નહિ રહેતાં ભાવપ્રાણમાં આવશે ત્યારે પ્રાણાતિપાત વિરમણ કેમ રાખ્યું તે ખ્યાલમાં આવશે. યુનિ હત્યામાં અનંત વેર
ઋષિહત્યા કરનારાને અનંતા વેર. એક વિકલ્પ. એક १ (अ) परिसे ण भते । इसिं हणमाणे किं इसिं हण्इ ने इस हणइ ? गायमा ! इसिपि हणइ नाइसिपि हणइ, से केणटेणं भते ! एव वुच्चइ जाव नोइसिपि हणइ ? गोयमा! तस्स णं एवं भवइ एवं खलु अहं एग इसिं हणामि, से णं एग इसिं हणमाणे अणंते जीवे