________________
ઓગણીસમું]. સ્થાનાંગસૂત્ર
૨પ૯ 'વિરતિરૂપ ફળ વિનાનું જ્ઞાન અજ્ઞાન,
- જ્ઞાનનું ફળ વિરતિ તે ન થવાથી મિથ્યાષ્ટિના જ્ઞાનને જ્ઞાન કહી શકતા નથી, કેમકે એને વિરતિનું ધ્યેય ન હોય. સમ્યગ્દષ્ટિના બોધને જ્ઞાન તરીકે મનાયું તે સદાચારના ધ્યેયને લીધે. આદરવા લાયકને આદરવાની, મેક્ષ મેળવવાની બુદ્ધિ ન હોય તે સમ્યગ્દર્શને “નહિ. અહીં લાલ પડદે કરેલું હોય અને સામે સૂર્ય હોય, એનું અજવાળું એના પર પડે છે. વસ્તુની લાલાશ દેખાય. પણ વસ્તુ લાલ નથી અહીં આભાના સમક્તિ ન લેવાં. શાસ્ત્રની વાત ચાલતી હોય ત્યાં પુદ્ગલ આમ છે. ઉઠયા એટલે ખંખેર્યું. સમ્યક્ત્વની સ્થિતિ છાસઠ સાગરેપમથી અધિક
જ્ઞાન, “જ્ઞાન” તરીકે કયારે ગણ્યું? વિરતિ ઉપર ધ્યેય રહ્યું છે ત્યારે. જ્ઞાન જ્ઞાનરૂપે આદરેલું નથી પણ વિરતિના કારણ તરીકે આદરેલું છે. પહેલું જ્ઞાન ખરું. પહેલાં ચૂલે સળગાવવાનો પણ કરવાનું શું? રાઈ. જેમાં વિરતિ આવે નહિ તે જ્ઞાન નકામું.
શંકા-જ્ઞાનથી દયા થાય તે સીધું કહેવું હતું. શા માટે પઢમં નાળ તો યા” કહેવું પડયું ? એક જ પદમાં બે વાક્યો શા માટે?
સમાધાન-પહેલાં જ્ઞાન થાય છે, પણ તે જ્ઞાન શા માટે ? દયા માટે. માટે જ્ઞાન મેળવી દયામાં આવા
જગતમાં જ્ઞાન જ્ઞાનરૂપે આદરાયું નથી; જ્ઞાન ફળરૂપે આદરાયું છે. ઘરનાં નળીઆં ગણ્યાં છે? લૂગડાના તાંતણા
? (તાત્વિક પૂ૦ પૃ. ૮૫ જુઓ..) :