________________
૨૫૮
રથાનાં સૂત્ર
[ વ્યાખ્યાન
ખરાબપણાને લીધે તમારામાં ખરાપણું દેખ્યું તેથી મારે આટલી મહેનત કરવી પડી. પુદગલનું સ્વરૂપ સમજાવ્યું. જિતશત્રુને સમકિત પમાડ્યું. પુદગલને હેપ એ પારકી લાય
સુબુદ્ધિમાં જે પરિતિ ઉત્તમ હતી તે રાજામાં કેમ ન આવે? પારકાને ત્યાં લાગેલી લાય પિતાને ત્યાં કેમ આવવા દે? પાંખ ઘરની કાપી નાખવી જોઇએ. સુબુદ્ધિ પ્રધાન, રાજાને માર્ગે લાવવા માટે, પુદગલનું પરિણમન કેમ થાય છે તે સમજાવીને પગલનું રહે તે પરિમન થાય તેમાં આપણે ઘેરે હાથ લગાડવી નીિ. પણ તે પદાર્થની અંદર આ જીવ દેવ કરે છે. ગટર ( Gutter)નું પણ જોઈ દેવ કરે છે, એ જ પાણી જઈને શાક થયું તેને આદરથી લે છે. શાથી? સંસ્કારથી બદલાયું તેથી, તે જ અર્ધ ઉપર કરીએ છીએ, તે જ અર્થ ઉપર લીન થઈએ છીએ.
નિશ્ચયથી વિચારીએ તે જીવને ઈ, અનિષ્ટ નથી. પારકી હાય ઘરમાં ન ઘાલે. પુદગલના પરિણામની વિચિવના ખ્યાલમાં આવી હોય તે, પાનાને પાનાંરૂપિ કહે, પણ પિતાને ઘેર ડાય ન લગાડે. સમ્યગ્દષ્ટિને જે જ્ઞાન થશે તેમાં એક ભવ ન થવા દેશે નહિ. જ્યારે મિથાષ્ટિને જે જ્ઞાન થશે, ઊનાને ઊનું કહેશે. સમ્યગ્દષ્ટિ વસ્તુરૂપ જણાવે છે, અરે કાંઈ નથી-રાચવું માચવું નહિ એ જ્ઞાનનું ફળ તેથી કર્મબંધન નડિ. કયું જ્ઞાન સંસાર વધારે ?
જ્યારે સારૂં દેખ્યું ત્યારે હાશ! ખરાબ દેખે ત્યારે અરે! જે જ્ઞાન થાય તે હાશ! અને અરે!માં પરિણમે એ જ્ઞાન તે સંસારવૃદ્ધિનું કારણ બને છે.