________________
૨૮
ઉપઘાત
વિલક્ષણ સ્વરૂપમાં એઓ કેટલાક પારિભાષિક શબ્દનાં લક્ષણેએની વ્યાખ્યા રજૂ કરી શક્યા છે. બે ચાર નમૂના જ ન આપતાં આવાં ઘણુંખરાં લક્ષણાદિ હું અત્ર રજૂ કરું છું, જોકે એથી આ ઉપઘાત થોડેક લંબાય છે અને વિષયોનું યથાયોગ્ય માપ સચવાવામાં એ વિઘરૂપ બને છે. આ રહ્યાં એ લક્ષણાદિક અગાર ધર્મ-ખાળે ડૂચા ને દરવાજા મોકળા એટલે અગાર
ધર્મ (૧૧૨). અજ્ઞાન–વિરતિનું ઉપાદેયપણું ન જાણે તે અજ્ઞાન. (૩૧૫). અણુવ્રત–ભાગતા ચેરની લંગૂટી તે અણુવ્રત (૩૭). અતિચાર–દરવાજા બંધ કરવાની ભાવના જણાવે તે અતિચાર
(૧૧૪).. અદત્તાદાન–પાડેશીની પિક તે અદત્તાદાન (૧૪૩). અનિષ્ટ વિષય—મક્ષને સાગરીત તે અનિષ્ટ વિષય (૨૭૫). અનુગ–ઉદ્દેશ, સમુદેશ ને અનુજ્ઞા થઈ ગયાં હોય તે
- અનુગ (૨૪૧). . અન્ય લિંગ–મોક્ષને ઊંધું મારનાર તે અન્ય લિંગ (૧૩૩). અબ્રહ્મ-હિંસા, ચોરી ને જૂઠ રૂ૫ કચ્ચાંબચ્ચાંવાળે દુર્ગુણ
તે અબ્રહ્મ (૧૪૩). અર્થ–બાહ્ય સુખ એનું નામ અર્થ (ર૭). - આચાર–વિચારને બાપ તે આચાર (૧૯૪).
» શાસનનું મૂળ તે આચાર (૨૪૦).
, જૈન શાસનને સિક્કો એ આચાર (૩૦૨). [ આચારાંગ અને સૂયગડાંગ–ઝાંપા સુધીની શિખામણ