________________
ઉપેદ્ઘાત
તે આચારાંગ અને સૂયગડાંગ (૭૪). ઇષ્ટ વિષય—મેાક્ષની ભુંગળ તે ઇષ્ટ વિષય (૨૭૫). ઉત્સૂત્ર-પ્રરૂપણાને અંગે જૂઠ્ઠું' એટલવામાં આવે તે ઉત્સૂત્ર (૧૪૦): ,,—પ્રરૂપણાને અંગે નિયમિત કરેલા પદાર્થોમાં વિરુદ્ધ મેલે તે ઉત્સૂત્ર (૧૪૦).
ઉપકરણ—સયમના ઉપકારમાં વર્તે તે ઉપકરણ (૨૧૧), કર્તવ્ય--અવગુણુ ઉપર દ્વેષ એ કર્તવ્ય.
,,અવગુણુના ખેાદણાં અને ગુણના રાગ એ કતવ્ય (૨૩૩), કામ--પૌદ્ગલિક સુખની પ્રાપ્તિ એનું નામ કામ (૪૩), કારક સમ્યકત્વ—જે કહેવુ તે કરવુ
તેનુ નામ કારક
૨૯
સમ્યક્ત્વ (૧૦૨). કારણ-જે વસ્તુ ન હોય અને જે ન અને, પણુ વસ્તુ હાય અને અને તે તેનું ખરું કારણ કહેવાય (૨૧૩).
કુદેવ—હથિયાર ધારણ કરે તે કુદેવ (૧૩૨). કેવળજ્ઞાન—આત્માને જણાવનાર કાંટા તે કેવળજ્ઞાન (૧૪૭). કેવલી—એ ઘડીથી વધારે અપ્રમાદી હાય તે કેવલી (૧૪૭). ક્રૂરતા—મેાક્ષની વચ્ચે ખરેખર આડી આવે તે ક્રૂરતા, (૧૨૮), -જે સત્યાનાશ કાઢી નાખે તે. ક્રૂરતા (૧૨૮).
ખીલેા—પૌદ્ગલિક ઇચ્છા તે ખીલેા (૧૯૯). ગણધર—રિ પાર્ટ લેનાર એટલે ગણધર (૧૧૮), ,,—Àત્રાંતરના તે કાલાંતરના ભાવિકને અને સાંભળનારને મેધ કરાવનાર તે ગણધર (૧૧૮).
મધુ મધારણ આગમને આધારે સૂત્રરૂપે ગૂથનાર તે ગણધર (૧૨૦). ગણધરની રચના--જીવાને મેાક્ષમાગ માં લાવવા, રાખવા ને
""
""
·