________________
*
*
*
* *
*
r
અઢારમું] સ્થાનાંગસૂત્ર
૨૫૧ : આચાર ત્યાં સુધી જ શાસન - દ્વાદશાંગી ગૂંથતાં આચારાંગ કેમ ગૂંચ્યું? આચાર એ પ્રથમ, કેમકે એ ધર્મની જડ છે. આચાર છે ત્યાં સુધી જ શાસન છે. છઠ્ઠા આરામાં કથંચિત્ જ્ઞાન પામનારા થશે પણ સાધુપણું નહિ ચાલે તેથી શાસનને વિચ્છેદ. સમ્યક્ત્વના માલિક ચારે ગતિવાળા અને સમ્યગ જ્ઞાનના માલિક પણ ચારે ગતિવાળા, પણ ત્યાં તીર્થ નહિ. દેવતા, નારકી, તિર્યંચમાં તીર્થ નહિ. નિગ્રંથ વગર તીર્થ નહિ “વિ તિશે ચિહિં. શાસન પ્રવત્યું ત્યારે ગણીએ કે જ્યારે ગણધરની દીક્ષા થાય–જે દહાડે સાધુપણું થાય તે દહાડે શાસનની પ્રવૃત્તિ. જે દહાડે સાધુપણું બંધ થાય તે દહાડે શાસન બંધ. મહાવીરને જુવાલિકામાં કેવળજ્ઞાન થયું. પણ તીર્થપ્રવૃત્તિ ક્યાંથી ગણીએ ? દીક્ષા થઈ ત્યારથી. સાધુપણાની ઉત્પત્તિ ત્યાં તીર્થની ઉત્પત્તિ ને સાધુપણાને છેડે ત્યાં તીર્થને છેડે. તિર્યંચમાં દેશવિરતિ હોય તે પણ શાસન છે નહિ
- આ વિચારીશું ત્યારે સુધર્માસ્વામીએ બારે અંગની રચના કરતાં આચારને કેમ પ્રથમ સ્થાન આપ્યું તે સમજાશે. આથી આચારાંગની રચના કરી અને પછી સૂયગડાંગની રચના કરીને વિચારની વ્યવસ્થા કરી.
શંકા-ઠાણુંગજીમાં પાંચ મહાવ્રતનું વર્ણન કરતાં પ્રાણાતિપાતવિરમણ કેમ કહ્યું? જીવ ડિસા કેમ કહ્યું નહિ ? સમાધાન–પહેલાં “હિંસા શબ્દમાં બે વસ્તુ હતીઃ પ્રમત્તગ 'ण विणा तित्थं णियंठेहिं णियंठा व अतित्थगा। छक्कायसंजमा વાવ તાવ દુઠ્ઠાણુઝના II. Íમાં પ૦ ૩૧૮)