________________
*--
* *
* *
* *
તા
.
અઢારમુ સ્થાનાંગસૂત્ર
૨૪૫ સૂત્રથી વિરૂદ્ધ. નિશીથ સૂત્રકારે પર્યુષણ પર્વમાં જ થાય. એમ કહ્યું છે. પૂર્ણ તિથિનું નામ પર્વ (લૌકિક રૂઢિથી પર્વ કહેવાય) છે. પાંચમ, આઠમ, પૂનમ, અપર્વમાં પર્યુષણ કરે તે પ્રાયશ્ચિત્ત. તે વસ્તુ એથે કરે, અપ કરે, શ્રમણ સંઘ કબૂલ કરે છે. કાલાકાચાર્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને દેખવાવાળા છે. કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા નથી. ગીતાર્થતા એ શાસનને આધાર ; તે જ વર્ષે ઉત્પાત છે. જર્મનીને બેલજીયમમાં થઈને જવું પડયું તેમ તેમને મળવાની મજબૂતી હતી, તેથી લાટ દેશમાં આવવું પડયું ને બલમિત્ર ને ભાનુમિત્રને જોડે લેવા પડયા. જે વખતે બધે ભાગ ખળભળે છે તે વખતે પ્રજાને નમતું આપવું પડતું હોય, તે નમતું હંમેશાં આપવાનું ન હેય. આખા દેશમાં રાજ્ય કાંતિ થઈ ગઈ. શક લેકે આવ્યા, રાજ્યક્રાંતિ થઈ, અપર્વનું પ્રાયશ્ચિત્ત કે શાસનની સ્થિતિ 'બેમાંથી શું વિચારવું? હાજરી ન આપે તે નજરે ચઢે, ખૂંચે. તેમાં અધિકારી વર્ગ ગેરહાજર રહે તે એને ઘેર બધું હુલ્લડ આવે. તે વખત દેખીને કાલકાચાર્યે કહ્યું ચોથ. તે શાથી કબૂલ કરી? આચારસિદ્ધિ ગીતાર્થપણાને લીધે. તેમના વચનને અંગે વિકલ્પિત “તથાકાર છે જ નહિ. શાસનનું ચાલવું એ ગીતાર્થ
१ तं चः पुणिमाए पंचमीए दसमीए एवमादिपव्वेसु पज्जोसवेयव्वं णो अपव्वेसु ( नि० उ० १० गा० ५४५ चू० ).
ः २०ढकानिनादेन कृतप्रयाणां, : नृपाः प्रचेलगुरुलाटदेशम्। तद्देशनाथौ.. बलमित्रभानुमित्रौ गृहीत्वाऽगुरवन्तिसीमाम् ।। काल : . To રૂ૩) .