________________
'
૨૪૪
કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા ?
સાધુની વંશ પ્રકારની સામાચારીમાં ત્રીજી તથાકારની સમાચારીમાં જે જૈન શાસનને માનનારા છે. તેને તથાકાર’ કરવાની ફરજ છે એમ કહ્યું. અર્થાત્ જે કહ્યું તેની ‘વ્રુત્તિ'. કાલકાચા કહેવડાવે છેઃ હું ન આવું ત્યાં સુધી પર્યુષણ ન કરશે. અગિયારે ગણધરોએ દ્વાદશાંગી રચી, છતાં અગિચારના મત સરખા વિચાર કરેા, પર્યુષણ સરખા જૈનાના અદ્વિતીય તહેવાર, જગત માત્ર જાણે મેલે શ્રાવકના ‘પજુ તણુ’ ખેલે છે. જૈન ધર્મીમાંથી આખા જગતને અસર કરનારૂ પ નીકળ્યું, હાય તે તે પર્યુષણનું છે. પર્યુષણ સિવાય નાના એકે તહેવાર સત્ર પ્રસિદ્ધિવાળે નથી. એવા તહેવારને માટે કાલકાચાય કહેવડાવે છે: હું આવું ત્યાં સુધી ન કરો. તથાકાર’–જેએ ગીતા, પાંચ આચારમાં વ્યવસ્થિત, એ કાલકાચાર્યે કંઈક કર્યું તે સ સંઘને કબૂલ. પછીના સંઘને કબૂલ કાલકાચાય કહે: ચેાથની સવચ્છરી
સ્થાનાંગસૂત્ર :
[ વ્યાખ્યાનઃ
*
१. इच्छामिच्छातहक्कारो आवस्सिआ यं निसीहिआ । आपुच्छणा ય પરિપુચ્છા છંતા ય નિમંતળા || (અનુ૰ [o ૬)
i', .'
२. पतिट्टाणसमणसंघस्स य अज्जकाल गेहिं संदिट्ठे - जावाहं आगच्छा
મિ તાવ સુમેનૢિ ને નૈસનિયન્વી (નિ૩૦.૧૦૯૦ ૯૪૫ન્નૂ)
३ एवं जुग पहाणेहिं चैथी कारणे पवत्तिना, सच्चवाणुमता सव्वसाधूणं, (नि० उं० १० गा० ५४५ चू० ).