________________
અઢારમું
ભયાનું સ્થાન પૈસા
ચાર લેકે નજર કરે તે કેના ઘર. સામી કરે ? દરિદ્રના ઘર સામી નજર કરી હેાય તે નજર પાછી ખેંચી લે. ચારાને ઉત્પન્ન કરનાર પૈસે છે. ચારીબાજી, રડીમાજીનું મૂળ પૈસા. બાર વર્ષો સુધી રાખીને ઘર ખાઈ ગઈ, ત્યાંથી કાંઇ આવવાનુ નથી એમ ધાર્યું. ત્યારે તગડી મૂકયે. ગરીબના નળી રાજામહારાજા ગણતા નથી. રાજા, ચાર, લુચ્ચા. અને જુગારીના ભય પૈસાની પાડાશમાં, ન્યાયનુ મેઘાપણું પૈસાને લીધે. જગતના સર્વ ભયેનુ સ્થાન પૈસે છે. એટલા માત્રથી પરિહાર કરાયા ? તેમ જ્ઞાન એકલા પાપમાં લઈ ગયુ પણ તેની સંપત્તિ દેખી ? •
જ્ઞાન વિના મેક્ષ નહિ
સ્થાનાંગસૂત્ર
.
૨૪૩
એકેદ્રિયને સ્વર્ગ કેટલા હાય છે? એકે દેવલાકને પામે નહિ, વધેલેા દેવલેાકને પામે. એકેન્દ્રિય જેમ નરકને નથી પામતા. તેમ દેવલે કને પણ નથી પામત. એકેદ્રિય જેમ તેવાં પાપકર્મ બાંધતા નથી તેમ પુણ્યની તેવી સ્થિતિ ખાંધતે નથી પુણ્ય, દેવલાક એ જ્ઞાનની વૃદ્ધિ ઉપર આધાર રાખે છે. મેક્ષ એ તે જ્ઞાન સિવાય થતા નથી.
જ્ઞાનનું બહુમાન
શાસનને અંગે વિચારીએ . તે શાસનની દોરી કેને સોંપાય છે ? જ્ઞાનવાળાને. તીર્થંકર મહારાજા પણ ગણધર દીક્ષા લે છે ત્યારે તે સામાન્ય વાસક્ષેપ કરે છે. દ્વાદશાંગીની રચના વખતે તેઓ ઊભા થઇને વાસક્ષેપ કરે છે. બાર અંગે કર્યા પછી અનુજ્ઞાનેા વખત આવે ત્યારે ઈંદ્ર થાળ લઈને ઊભા રહે.