________________
૨૩૨ સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન છે. છકાયના આરંભને છેડે તમે તે પહેલું અધ્યયન કહે. મેક્ષ તે ગળથુથીમાં પામેલે છે, તે કહેવાની જરૂર નથી.
શંકા-જે મોક્ષ ગળથુથીમાં છે તે નવકારમાં શા માટે મહેનત કરવી? સમાધાન–કમ એ પાપરૂપ છે. શુભાશુભ કર્મ આત્માને નડતરરૂપ છે. કાઉસ્સગમાં પાવાળ મા નિશ્વાગટ્ટા (ાવ સૂ૦૨૭) બોલીએ છીએ. મોટા શહેરમાં મોટા મોટા બંગલા; એકે જાજરૂ વગરને નહિ. એકે પુણ્ય પાપ વગર રહ્યું નથી. પુણ્યનો પાયો જ પાપ. પાપ નાશ પામ્યું એટલે પુણ્ય આપોઆપ બેસી રહેશે. ચાહે તેવાં પુણ્ય બંધાય. તેની સ્થિતિ બંધાવાની તે રાગદ્વેષની પરિણતિને અગે, કષાયને લીધે, સાતા–વેદનીય બાંધ્યું તે કષાયને લીધે. કેઈ પણ પુણ્ય પ્રકૃતિ એની સ્થિતિ કષાયે દ્વારાએ બંધાય, પુણ્યનો પગ તે પાપ. રઈ વખતે ઠામ બગાડીએ છીએ. ઠામ બગાડવાથી ડરીએ તે દાળ થવાની? ના. રાગ એ કષાય ખરો. કષાય સ્થિતિ - બંધાવે છે. પુણ્યની સ્થિતિ અને પુણ્યપણું એ બેમાં ફરક
છે. જેમ દાબડી અને દાબડીનું પકડવું એ બેમાં ફરક છે તેમ તેમાં ફરક છે. વેગ પ્રશસ્ત હશે તે પુણ્યને બાંધશે. અવગુણુ ઉપર દ્વેષ, નહિ કે અવગુણ ઉપર , ગુણ અને ગુણ બંને ઉપર રાગ, એ શાસ્ત્રનું વિધાન, એનું જ નામ “પ્રશસ્ત રાગ.” અવગુણ ઉપર દ્વેષ કરે તે “પ્રશસ્ત દ્વેષ.” અવગુણુ ઉપર દ્વેષ ન કરે. ગુણી ઉપર દ્વેષ કરશે તે
બાકડી ન બાંધે, પણ અવગુણી ઉપર દ્વેષ કરશે તે લુહારની • १ छज्जीवणिया पढमे वीए चरिमे य सव्वदव्वाइं । सेसा महव्यया - રવહુ તહેવસેળ વાળ છે (મારા નિ. W૦ ૫).