________________
૨૨૪
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન
ન લાગે, કારણ પ્રમત્તયાગ નથી. ક્રેધ, માન માયા ને લેાલ એ કષાયા વિચ્છેદ પામી ગયા છે; તેથી આવી સ્થિતિમાં પાપ નથી લાગતુ. પ્રાણાતિપાતની જડ પ્રમત્તયેાગ છે. પ્રાણવ્યપરાપણ એ દ્રવ્યહિસા ને
પ્રમત્ત યાગ એ ભાવ-હિંસા દ્રવ્યહિ સાથી વિરમાવે છે ને નામ આપવાનુ' મહાવ્રત ‘પ્રાણાતિપાત’ શબ્દ લીધા એટલે દાખરત કર્યાં ખાળના દરવાજે કાંઇ નહિ. ખાળે ચાકીદાર.
સમાધાન–શંકા કરીને પહેલું વ્રત ઉડાવ્યું, પણ પ્રમત્ત ચેગના મૃષાવાદાદિ સાથે સંબંધ છે, જે હિંસાના લક્ષણને અંગે પ્રમત્તયેાગ જણાવેલા છે તે એકલી હિંસામાં કે ખીજામાં? પ્રમત્તયાગ તે ખધામાં; મૈથુન સિવાય ચારેમાં પ્રમત્તયેાગ, પ્રમત્તયેાગત બધે લગાડવાનુ હોવાથી પ્રમાદાત્ માળચવરાવળ ન કહેવાને બદલે પ્રમત્તવેત્ કહ્યું. અનુવૃત્તિ એક પદમાં ન આવે. પ્રમત્તયોગ દરેક સૂત્રમાં લેવાને છે. હિંસાના કારણરૂપ જે પ્રમત્તયોગ તે ભાવ-હિંસા · મૃષાવાદના કારણરૂપ જે પ્રમત્તયોગ તે ભાવ-મૃષાવાદ, પ્રમત્તયોગ એ દુ'સાને જ છે એમ નહિ. હિંસાને પ્રમત્તયોગ વરેલે. મૃષાવાદને વળગેલે, અદત્તાદાનને અને પરિગ્રહને પણ વળગેલેા છે. મૈથુન સાથે તા નથી ને ?
જેમ આંખથી રૂપ દેખીએ પણ મન જોડે લાગેલું; કાનથી શબ્દ સાંભળીએ છીએ, પણ મન જોડે લાગેલું, શરીરથી ઊનાંટાઢાં જાણીએ પણ મન જેડે લાગેલું છે; ત્યારે મનના વિષય કયા? શબ્દ, રૂપ ને ગંધ એ મનને વિષય ?