________________
સેલમું] . સ્થાનાંગસૂત્ર
૨૧૯ ચારિત્ર થયું ત્યાં સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે જ. આચારની વ્યવસ્થા પહેલી કેમ?
કાયદાની સાથે આપેલા અપવાદે કાયદામાંથી નીકળી જાય, પણ તેથી કાયદા ખોટા નથી. મોક્ષનું કારણ શુદ્ધનયવાળાએ સંયમ માન્યું. સંયમ એ જ મોક્ષ. તેમજ તે જ સર્વ નયે માનેલી હકીકત છે કે ચારિત્રરૂપ ગુણમાં રહેલે હોય તે “સાધુ”. કેટલાક ગુણને અંગે જ્ઞાન લે છે. અલ્પ સ્વરવાળો પહેલે આવા જોઈએ. ગુણ શબ્દથી “જ્ઞાન” લેવાવાળાને પણ ચરણની પૂજ્યતા માનવી પડે. ચરણરૂપી ગુણ લે છે તેને વધે નથી. સામાન્ય અપેક્ષાએ ચારિત્ર ત્યાં સમ્યગ્દર્શન ને સમજ્ઞાન જરૂર હોય. ચારિત્ર ન હોય ત્યાં સમ્યગ્દર્શન ને સભ્ય જ્ઞાન હોયે ખરાં ને ન એ પણ હોય. આચારની વ્યવસ્થા તેથી પહેલી કરી. પછી વિચાર, પછી વર્ગીકરણ. વિધિ, નિષેધ વિશેષણને લાગે - પાંચ મહાવ્રતોમાં કમ નક્કી કર્યો. પ્રાણાતિપાત વિરમણ માલ વેચી દીધે; બારદાન અનામતમાં સેપે છે. હિંસાથી વિરમવું તે પહેલું વ્રત હતું. હિંસા-પ્રમત્ત પ્રાધ્યાપ હિંસા (ત એર ૭ – ૮). પ્રમાદવાળા યાગથી જે પ્રાણને વિગ તેનું નામ “હિંસા. એવી હિંસાથી વિરમવામાં મડાગ્રત. જે વાક્યમાં વિશેષણને સહિત હોય ત્યાં ચાહે તે કરવાનું કહીએ, તે વિશેષણને લાગે, ચાહે નિષેધ કરીએ તે વિશેષણને લાગે; વિધિ ને નિષેધ વિશેષણને લાગુ થાય. . મખ્ખનું દૃષ્ટાંત
મૂર્ખનું દષ્ટાંત—એક મનુષ્ય મેલાં કપાં લઈને આવે.
વાહિત હિતે