________________
૨૨૦
સ્થાનાંગસૂત્ર
વ્યિાખ્યાન
આપણે કહ્યું: મેલાં કપડાં કાઢી નાખ. એ કાઢીને નાગ થઈ જાય તે “મૂ. મેં કહ્યું ને કાઢી નાખ્યાં. મૂર્ખ કેમ કહો છે? મેલાં એ વિશેષણ ને લુગડાં એ વિશેષ્ય. કાઢી નાખવાને નિષેધ નહિ, પહેરવાને નિષેધ. એકલે મેલાપણાને, નહિ કે લૂગડાને. પેલાએ મેલાં અને લૂગડાં બંનેને લગાડે. તમે મેલાપણું ખસેડવા માટે નિષેધ કર્યો. લૂગડાં કાઢીને નાગા થવા પર તત્વ ન હતું. નિષેધ મેલાપણનો હતે. શ્રાવકના ૨૧ અને માર્ગાનુસારીના
૩૫ ગુણેના ભેદનું કારણ શંકા–ન્યાયસંન્નતિમતા વગેરે માર્ગાનુસારીના ૩૫ ગુણ બતાવ્યાં. કઈ જગ્યા પર શ્રાવકના એકવીસ કહ્યા ને કોઈ જગ્યા પર માર્ગનુસારીના પાંત્રીસ ગુણ કહ્યા તે માનવા કયા? સમાધાન–કુટુંબને સંસ્કારિત કરવું તેથી ધર્મને સંયોગ મળે, તરત છાપ પડે. ચીફખાં કરીને, લૂગડાને ખટાઈ વાળાં કરીને, છીપા લોકો રાખે છે. છાપ મારી કે ચેટી. ફાટયા ને બન્યા પણ છાપ જાય નહિ. ખારે કે સાબુએ ધૂઓ તે પણ જાય નહિ. તેવી રીતે તમારા કુટુંબને એવી સ્થિતિમાં તૈયાર કરે કે જે વખતે ધર્મની પ્રાપ્તિને વખત
. १ धम्मरयणस्स जोगेा अख़ुद्दो रूववं पगइसोमे। । लोयपिओ अकूरे। भीरू असढो ‘सदक्खिन्नो ।। ६६ । लज्ज'लुओ दयालू मज्झत्थे सोमदिट्टि गुणरागी। सक्कहसुपंक्खजुत्तो सुदीहदंसी विसेसन्नू ।। ५७ वुडाणुगो विणीओ कयन्नुओ परहियस्थकारी य तह चेव लद्धलक्खो इगवीसगुणो हवइ सड्रो ।। ५८ ॥ (प्रवचन“સારોદ્વારે) ૨ યોગશાસ્ત્ર (જુઓ. ઠાણાંગ વ્યા, પૃ. ૧૮૫)