________________
માં નીચે
રીતે
ઉપઘાત આ હકીકત હરિભદ્રસૂરિએ આવસયની ટીકા (પત્ર ૭૭૦ આ) માં નીચે મુજબ આપી છે – “ ગો ટુ જ્ઞા' : રાજા-દરઃ દૂધ જ્ઞાન , घटद्वये न्यासात् । तत्र एकस्तिष्ठति, एको मारितः । जीवन् मृतेन मारितस्तदेतल्लवेति-बेहि हे, मानव! केन कारणेन ? कथानकं यथा प्रतिक्रमणाध्ययने परिहरणायामिति गाथार्थः । भार[ काय ]श्चात्र क्षीरभृतकुम्भद्वयोपेता 'कापोती' भण्यते, भारश्चासौ कायश्च .भारकायः। अण्गे भणंति-भारकाय : कापोत्येवोंच्यते इति" .
જાતિસ્મરણ ને ક્ષેમંકર નાસ્તિક–પૃ. ૧૭રમાં કહ્યું છે કે જાતિસ્મરણું મિથ્યાષ્ટિને પણ થાય. પૃ. ૧૭૫માં ક્ષેમકર નાસ્તિકને ઊલટું જાતિસ્મરણ થયાની વાત છે તે દેવસુન્દરસૂરિના શિષ્ય ક્ષેમકરરાણિકૃત પપુરુષચરિત્ર(પત્ર ૧૨ના) આધારે અપાઈ છે. -
સભાગ્ય-પંચમી–પૃ. ર૩પમાં એ ઉલલેખ છે કે “કોઈ પણ જૈન જ્ઞાનથી વિરુદ્ધ નથી, જ્ઞાનનું આરાધન કહેનારા છે, સૌભાગ્ય-પંચમીએ જો નાજરત્ત કહેવાવાળા છે. આમ જે અહીં સૌભાગ્ય-પંચમીને નિર્દેશ છે તેને અંગેની વ્યાખ્યાતાની દેશના પવદેશના (પૃ. ૧૫૫૨૧૬)માં છપાઈ છે અને આ પર્વની મહત્તા ઇત્યાદિને લગતું મારું લખાણ આના ઉપક્રમમાં છપાયું છે એટલે હું આ સંબંધમાં અહીં કશું કહેતું નથી. - પ્રકીર્ણક–તામલિ તાપસની ઉત્કટ તપશ્ચર્યાનું અલ્ય ફળ આવ્યું તેનું કારણ સંવરની ઉપાદેયતામાં એને શ્રદ્ધા ન હતી - ૧ આ ચરિત્ર દે. લા. જૈ. પુ. સંસ્થા તરફથી ગ્રન્થાંક ૨૪ તરીકે ઈ. સ. ૧૮૧૫માં છપાયું છે.'
વા.