________________
ઉપેાદ્ઘાત
'
:
એમ પૃ. ૧૮૯માં ઉલ્લેખાયું છે. પૃ. ૧૯૧માં ઔષધિના પ્રભાવે તળાવનું કાચુ' સચિત્ત : જળ અર્ચિત્ત અન્યાની અને તૃષાતુર પાંચસે સાધુઓને મહાવીરે પ્રત્યાખ્યાન કરાવાની જે હકીકત · અપાઇ છે તે વાત આયાર (૧, ૧, ૩૬ સુત્ત ૨૪) ની શીલાંકસૂરિષ્કૃત ટીકાના આધાર છે. ઉદાહરણા—વ્યાખ્યાનકારને કેવળ શાસ્ત્રીય મેધ જ ઉચ્ચ કેટિના છે એમ નથી; લૌકિક ખાખતેનુ પણ એમણે મહેાળુ જ્ઞાન છે અને એ સ્વાભાવિક છે. આનુ કારણ એ છે કે જેનાનું પ્રૌઢ અને પ્રાચીન સાહિત્ય જે એકલી ધાર્મિક હકીકતા જ ન રજૂ કરતાં એના સ્પષ્ટીકરણાદિને માટે લૌકિક કિસ્સાઓ-કહાનીએ-રીતરિવાજોની પણ પુષ્કળ માહિતી પૂરી પાડે છે તેના એએ અખંડ અને વિશિષ્ટ અભ્યાસી છે. વળી એએ ચાલુ જમાનામાં અનતા મનાવેાથી પણ પરિચિત રહે છે. આથી એમનાં વ્યાખ્યાન સાંભળનારને પુષ્કળ આનંદ મળે છે. પ્રસ્તુત પુસ્તકમાં જે ઉદાહરણા-કૃષ્ટાંતે છે તેમાંનાં કેટલાંક નીચે મુજબ છેઃ
૨૫
પૃ. ૨૯-૩૦ રેવતીનું દાન, પૃ. ૪૨ લાર્ડ કર્ઝન ને ક મેગલેની તુલના પૃ. ૫૦-૫૧, ૨૦૮ મરુદેવાની મુક્તિ, પૃ. ૫૭ ઔરંગઝેબને પરાજય, પૃ. ૧૩૬, ૨૭ પૃથ્વીચદનુ કેવળજ્ઞાન, પૃ. ૧૪૧ ગેાશાળાના પલટ, પૃ. ૧૭૨ નાસ્તિકને જાતિસ્મરણુ પૃ. ૧૭૯, ૧૮૮-૯ તામલિ તાપસ, પૃ. ૧૮૫ નાગિલાથી સન્મા, પૃ. ૨૦૬-૭ કમલપ્રભાચા ની નીડરતા પૃ. ૨૪૪ કાલકાચયના સદેશે, પૃ. ૨૫૫-૮ સુબુદ્ધિ પ્રધાન ને ખાઈનું જળ, પૃ. ૨૮૪-૨૮૫ દસ શેર ઘી પચાવનાર દુલિકા પુષ્પમિત્ર પૃ.૨૯૧ : ચન્દ્રગુપ્તની અચળ
♦