________________
ઉપઘાત
૨૩
મેં જાતે એક સમયમાં બે ઉપગ ન હેય એમ કહેતાં સાંભળ્યા છે. શું તું એમના કરતાં ડાહ્યો છે? બેટી પ્રરૂપણા કર્યા કરશે તે હું તને મારી નાંખીશ.
ન્યાય–પદાર્થના-મંતવ્યના નિરૂપણુ માટે વ્યાખ્યાનકાર લેકેતિ -ન્યાયને આશ્રય લે છે. દા. ત. પૃ. ૨૧માં “ જોવેર પૂત્ર” એ ન્યાયને નિર્દેશ છે. પૃ. ૧૧પમાં એમણે
તુંબડીમાં કાંકરાને ન્યાય એ ઉલ્લેખ પાંચ મહાવ્રતે એટલું મેઘમ કહીને બેસી રહેનારને ઉદ્દેશીને કહ્યું છે. પૃ. ૨૨૯માં એમણે “કાપતિકા ન્યાયનું સંક્ષેપમાં સ્વરૂપ દર્શાવી એ ન્યાયે
ષિને મારનાર અનંતા વેરને સ્પર્યો છે એમ કહ્યું છે. આ ન્યાયગત ભાવ દસયાલિયચુણિ (પત્ર૧૨૯-૧૩૦)માં નીચે મુજબ રજૂ કરાયા છે – "एगो काहारो तलागे दो घडा पाणियस्स भरिऊण कावाडीए वहइ । सो एगो आउकायकाओ दोसु घडेसु दुहा कओ। तत्थ सो काहारो गच्छंतो पक्खलिओ। एगो घडो भग्गो । तम्मि जो आउकाओ सो मओ, इतरंमि जीवइ । तस्स अभावे सोऽवि મજા . તÈ તે પુર્વમur માોિત્તિ મur ” :
એક કાવડિયે તળાવમાંથી બે ઘડા પાણીના ભરીને કાવડ વહન કરે છે. એણે એક જળકાયને બે ઘડામાં વિભક્ત કર્યો. એ કાવડિયે જતો હતો તેવામાં એ ખલના પાપે. એક ઘડો ભાંગી ગયે. તેમાં જે જળકાય હતે તે મરણ પામે, અને તે બીજો જીવતો હતો. પહેલા (ઘડા)ના અભાવમાં એ (બીજે ઘડો) પણ ભાંગ્યો. આથી પેલા પૂર્વ મરેલાએ એણે માર્યો એમ કહેવાય છે.
તુંબડીમાં ભલે રને હોય પણ જો એનું મોટું બંધ હોય તે એ રને શા કામનાં? એને કઈ કાંકરા ગણે તે શું થાય? . '