________________
૨૨
ઉપઘાત
'નિમ્નલિખિત પદ્ય આપ્યું છે –
“: HT: Two દુધિરાજ | जन्मवर्त्मसु कण्डूतिं जनयन्ति तथाविधाम् ॥ ८०॥"
અર્થાત્ લેહીમાંથી ઉત્પન્ન થયેલાં સૂક્ષ્મ (અપ્રત્યક્ષ) તેમજ મન્દ, મધ્યમ અને અધિક શક્તિવાળાં કરમિયાં નિઓને વિષે એ પ્રકારની શક્તિ અનુસાર ખજવાળ ઉત્પન્ન કરે છે.'
મણિનાગ યક્ષ (નાગ)નું ઉદાહરણ–પૃ. ૯૭માં આ યક્ષને ઉલ્લેખ છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિસે સાવસ્મયભાસમાં આઠ નિનોનો અધિકાર વિસ્તારથી આપે છે. તેમાં પાંચમા નિહનવ ગંગને અંગે એમણે કહ્યું છે કે એમને એમના ગુરુએ સમજાવ્યા છતાં જ્યારે એઓ ન જ સમજ્યા ત્યારે એમને (સંઘ) બહાર કર્યા. પછી એ ગંગ (વિહાર કરતા કરતા) રાજગૃહે ગયા અને ત્યાં એક સમયે બે ક્રિયા(ના ઉપયોગની - પ્રરૂપણ કરવા માંડ્યા. એ વેળા ત્યાં રહેલા મણિનાગે. એમને ભય અને યુક્તિથી કહ્યું એટલે તેઓ પ્રતિબંધ પામ્યા. (જુઓ ગાથા ૨૪૫૦). આની ટકામાં “માલધારી હેમચંદ્રસૂરિએ કહ્યું એ છે કે મણિનાગે ભય બતાવીને કહ્યું કે ગંગ! તમે બેટી પ્રરૂપણ કેમ કરે છે ? મેં આ જ સ્થળે મહાવીર સ્વામીને પૂર્વે એમ કહેતા સાંભળ્યા છે કે એક જ સમયમાં એક જ ઉપગ હેઈ શકે. આર્વસયચુણિણ (ભા. ૧, પત્ર ૪૨૪)માં મણિનાગ નામના નાગની વાત છે. ગંગને પર્ષદામાં વિપરીત પ્રરૂપણ કરતા સાંભળી એ બેલી ઊઠ્યો કે તું બેટી પ્રરૂપણ ન કર. મહાવીર સ્વામીને
૧ આની પહેલાના પધમાં અબ્રહ્મનાં સેવનથા સુક્ષ્મ જીવો હણાય છે એ વાત રજૂ કરાઈ છે. હરિભદ્રસૂરિએ પણ વીસમા અષ્ટકના સાતમા પવમાં આ હકીકત જણાવી છે.