________________
ઉપઘાત
૨૧
ત્રીસમે ભાગ તે “પરમાણુ” છે. આધુનિક કોઈ વૈજ્ઞાનિકના મતે બારીક કણિયાના કરોડ અગતેર લાખ કટકા સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈ શકાય છે. જેના દૃષ્ટિએ અનંત વ્યાવડારિક પરમાણુ મળે ત્યારે કણિ થાય.
આ પ્રમાણેની હકીકત પૃ. ૧૪૮-૯ત્માં અપાઈ છે.
પાણીના સ્વરૂપ સંબંધી મતાંતરે–સૂયગડ પ્રમાણે પાણીનું સ્વરૂપ પૃ. ૧૫૦માં દર્શાવાયું છે. પૃ. ૧૪માં આ સંબ ધમાં આધુનિક વૈજ્ઞાનિકનું કથન રજૂ કરાયું છે અને સાથે સાથે નૈયાયિક-વૈશેષિકનું મન્તવ્ય આપી એને હાસ્યાસ્પદ બનાવાયું છે.
અબ્રહ્મથી નવ લાખ ગર્ભ અને નાશ—એક વારના અબ્રહ્મના સેવનથી નવ લાખ ગજેની હાનિ થાય છે એમ જે પૃ. ૧૫૩માં કહ્યું છે તે વાતને સમર્થન કરનાર પાઠ છે. અબ્રહ્મના સેવનથી નવ લાખ સૂક્ષ્મ જીવેને નાશ થાય છે એમ રત્ન શેખરસૂરિએ સંબોધસત્તરિના નીચેના પદ્યમાં કહ્યું છે –
"मेहुणसनारूढो नव लक्ख हणे सुहमजीवाणं ।। तित्थयरेणं भणियं सदहियव्वं पयत्तेणं ॥ ६२॥"
આના ઉપર ગુણવિનય વાચકની વ્યાખ્યા છે. એના પત્ર ૪૮માં નીચે મુજબની બે ગાથાઓ છે -
"पंचिंदिया मणुस्सा एगनरभुत्तनारिगम्भंमि । उक्कोसं नव लक्खा जायंती एगहेलाए ॥ नव लक्खाणं मझे जायइ इकस्स दुन व समत्ती। सेसा पुण एमेव य विलयं वञ्चंति एमेव ॥"
વાસ્યાયને પણ નિમાં જતુને સદભાવ છે એવા ઉલ્લેખપૂર્વક હેમચન્દ્રસૂરિએ ભેગશાસ્ત્ર (પ્ર. ૨) માં