________________
૨૦૪
સ્થાનાંગસૂત્ર
[ વ્યખ્યાન
ચારે ચઢાવવાની છૂટ આપતા નથી ! ઘરના ભાઇભાંડુને અંગે દૃષ્ટાંત આપ્યું. મેથીપાક પૂરા આપે, પણ બજારમાં પતાવી દેવું પડે.
વ્યક્તિ મા વિરૂદ્ધ ચાલતી હોય તેને મેથીપાક સુધી છૂટ આપે, પણ એની સાથે ચેારાને માટે તે સાફ્ મના, ખજારમાં પાટિયું ફરે એ તે પિતાને પાલવે જ નહિ, તેવી રીતે અહીં શાસનને અંગે જેને લાગણી છે તેને વ્યકિતને ખરાખર શિક્ષિત કરવાની છૂટ છે, પણ જાતિમાં એક શબ્દ ખેલવાના હક નથી. વ્યકિતને કૃષિત દેખા તે વ્યકિતને ભાંડા. પણ જાતિને ભાંડવાના હક નથી. એક પણ સારા હૈાય ત્યાં સુધી જાતિને ભાંડવાનેા હક નથી.
સૂર્ય ઝગઝગાવે ખેલાય, તેમ સાધુમાંના એકના પણ ગુણ જ ખેલાય
..
આકાશમાં એક સૂર્ય હોય અને તે ચારે બાજુ અજવાળું કરી રહ્યો હાય તેા ઝગઝગ આકાશ કહેવુ* પડે. જાતિમાં એક પણ જાગતા હાય, દીવેા હોય ત્યાં સુધી જાતિને ભાંડી · શકીએ નહિ. ‘સાધુ’નું નામ લઈને જે કાઈ કહે, લખે તે શાસનના કેવળ ગુનેગાર બને. વ્યકિતના ગુનાને અંગે છૂટ છે. એ વારંવાર કહું છું પણ બચાવ કરવાનું કે, પાષવાનુ કહેતા નથી. શ્રેણિકે વ્યકિતને શિક્ષિત કરી પણ ચારે કે ચોંટે નિહ.
સાધુને ‘દ્રવ્ય-સાધુ’ કહેવું તે લક
સાધુમાત્રને દ્રવ્ય-સાધુ કહેતાં કલંક લગાડે તેને ખ્યાલ · નથી આવતા ! વ્યકિત ખરાબ લાગે તે નિર્ણય થાય તે કહી શકે. વ્યકિતને અંગે નિય કરવાનાં શાંસાં ત્યાં આખી