________________
૧૮૮ સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન એ નક્કી થાય તે પછી જ સુદેવપણાનાં લક્ષણ આવે. “દેવ” તત્વનું નિરૂપણ કરવામાં પહેલે નંબરે ઉપયેગી થાય તેવું હોય તે તે આ પાંચ મહાવ્રત છે. આ પાંચ જેમાં આગળ કરવામાં આવે તે જ ધર્મ. પાંચ જેમાં આગળ કરવામાં ન આવે તે ધર્મ જ નથી. ધર્મોપગ્રહ-દાન સંયમના ટેકા માટે
ધર્મને ચાર પ્રકારમાં પણ દાનધર્મમાં ૧ જ્ઞાનદાન દેવુંહિત અહિતને જાણે, અહિતને છડે. ૨ અભયદાન દેવુંજીવને બચાવવા ૩ ધર્મોપગ્રહ-દાન-તેમાં ધારણુ મહાવ્રતના પોષણની. ફલાણા ભાઈને ટેકે આપું છું તેમ હું ટેકે આપું છું. તેનું નામ ધર્મોપગ્રહ-દાન. આ દાન એટલે સંયમમાં ટેકે આપ, સાધને મેળવી આપવાં, વિઘ દૂર કરવાં.
શીલ તે મહાગ્રત રૂપ જ છે.
તપસ્યા–સંવર વગરની તપસ્યા સેના સાઠ કરતાં તેની સાય. એની સેય બને તેમાં કેટલે ફરક? તામલિની તીવ્ર તપશ્ચર્યા
તામલિ તાપસે તપસ્યા કરી કેવી કરી? છઠ છઠ નિયમિત, આપણને તીર્થસ્થાન મળ્યું, તપસ્યા કરનારાઓને અનુભવ રહે છે. ચાર મહિના એકાંતરા નિભાવવા પડે છે તે શી અડચણ થાય છે? તે પછી સાઠ હજાર વર્ષ સુધી લાગલગાટ છઠને પારણે છ8. ઉપવાસ, આંબેલ, એકાસણું નહિ. પારણાને દહાડે બારે ભાગેળે છૂટી રાખે તે પણ તપસ્યા આકરી પડે. પારણામાં પિલ તેવાને તપસ્યા આકરી પડે. ભિક્ષાવૃત્તિથી
૧ (૧૧)