________________
ચૌદમું] . સ્થાનાંગસૂત્ર
૧૮૯ રાબડી ઉકાળે, મગનું પાણી મળશે એમ નહિ. તે સાઠ હજાર વર્ષ લાગલગાટ છઠ કેમ થયાં હશે? છઠનાં પારણામાં શી રીતે ખાય છે? આપણે જેવા પણ ન ઊભા રહી શકીએ તેવું. જે માંગેલું અનાજ તેને એકવીસ વખત પાણીએ ધુવે, તેમાં શું? કશું નહિ-રસકસ ઊડી જાય. શાના ઉપર તપ કરતે હો? દૂધપાક પૂરીના અંતરવારણામાં ન હતું, પારણાં ચા દૂધનાં ન હતાં–એક વખત મળેલું એકવીસ વખત જોઈ નાખે, પિંડ રહે તેના કેળીઆ. આપણને આંબેલ આકરાં પડે છે તે સાઠ હજાર વર્ષ સુધી એકવીસ વખત દેવાઈને કેમ ખવાયું હશે? તામલિને તપનું ફળ બીજે દેવલોક
એ તપસ્યાની કસોટી કરે, કયી સ્થિતિએ તે પહોંચી હશે? આઠ મેક્ષે જાય એવી સ્થિતિએ છતાં તામલિને શું મળ્યું. માત્ર બીજે દેવક. કહે માત્ર બીજા દેવલોક સુધીની સ્થિતિ મળી-કયાં આઠ મેક્ષ ને કયાં બીજે દેવલેક? સંવરની ઉપાદેયતામાં શ્રદ્ધા નથી તેથી તેમ થયું. આશ્રવ છે, રોકવાની જરૂર છે, સંવર છે, આદરવાની જરૂર છે, એટલું માન્યું નથી. લીલોતરી વર્જવામાં ઇન્દ્રિય-આસકિતવર્જન
સૂકવણી તિથિને દહાડે વાપરે તેના કરતાં લીલોતરી લાવે તે શું? વર્જવાનું. ન ખાવાનું કહે ત્યાં સુધી ધર્મ. તિથિને દહાડે રસના-ઈદ્રિયથી જીવેની વિરાધના થાય તેથી લીલેરી ડી. સૂકવણી વાપરી. લીલેરી લાવે તે અધર્મ રાઈ જેવી ચીજ અચિત્ત ખાધી ? અગ્નિકાયના જીવે અસંખ્યાત માર્યા ત્યારે રાઈ નિર્દોષ થઈ. ડું પકવ્યું તેમાં એટલા અગ્નિસ્કાય બચ્યા. દેષ કેમ? આખા જગતનું એકલું