________________
ચૌદમુ' ]
સ્થાનાંગસૂત્ર
૧૮૩
વિચારને પાષણ કરનારે હતા, તે મેક્ષસાધનની અપેક્ષાએ આચારની સુંદરતા, અધિકતા, ઉત્કૃષ્ટપણું હેત તે મેક્ષ મેળવી આપે, પણ વિચારના પલટો થઈ જાય તે તે ચાર દુર્ગતિએ લઈ જાય. શાહુકારની ક્રિયા કરે તેને ‘ઠગારા ’ કહીએ. વિચારને પલટા એ આચારમાં ખરાબ પરિણામ લાવનારૂ થાય. વિચારની વ્યવસ્થા કરવાની જરૂર તેથી સૂયગડાંગજી કેમ રચવુ પડયુ તેનેા પત્તો લાગે છે. વિચારના અઠેકાણે આચાર છેડવાના ન હેાય
*
>
આચારનું સુંદર ફળ મેળવવું તે વિચાર સુંદર રહે તે, અગર વિચાર ન પલટે તે. આથી વિચાર વગરના અણુ દ્ર આચાર સથા નકામા છે એમ માની લેશે નહિ. નિયાણુ કરે તે વખતે વિચારની પારાકાષ્ટા થઇ છે. પારાકાષ્ટાએ વિચાર ન ખગડે, તેા વિચાર સુધારવાની દરકાર ન રાખે, વિચ રતુ સાંભળીને આચારમાં શિથિલ. શાસ્રષ્ટિએ આચાર, વિચાર સુદર રહેવા જોઇએ. શાસ્ત્રકારનુ ધ્યેય આચારને છોડાવવા માટે નથી. તેમ વિચારને પલટાવવા માટે પણ નથી. આંચાર કરાવવાં માટે શાસ્ત્રકારનું ધ્યેય છે.
:
વિચાર ઠેકાણે ન રહે તે તે કરીને શું કામ છે? એમ શાસ્ત્રકાર કોઈ દહાડો કહેતા નથી અને આચાર છેડવાનુ પણ કહેતા નથી.
સૂચગડોંગ પહેલુ અન્ગ કેમ નહિ?
.
શંકા-વિચારની સુંદરતા એ શાસ્ત્રકારનું ધ્યેય છે તે પહેલાં
શાસ્ત્રકારે સૂર્યગડાંગજી કેમ ન સુંદરતા થઇ જાત પછી આચાર પહેલે, વિચાર પછી કેમ ?
કર્યુ? : પહેલાં વિચારની દેવા, હતા ને ? આચાર