________________
વ્યાખ્યાન ૧૪
દાનત પા ોઇએ.
ગણધર મહારાજા સુધર્માસ્વામીજીએ ભવ્ય જીવેાના ઉપકાર માટે અને શાસનની પ્રવૃત્તિ માટે દ્વાદશાંગીની રચના કરતા થકા આચારાંગમાં સાધુના આચારની વ્યવસ્થા જણુાવી. આચારમાં પ્રવર્તે સાધનસ'પન્ન થયે પણ દાનત પાક જોઇએ. હશિયારી માત્રથી લશ્કરનેા ચાર્જ સોંપાતા નથી. લશ્કરને ગે દારૂગાળા હથિયાર વગેરે હાય પણ વફાદારી ન હોય તે તે જ બળવાખોર. પવિત્ર આચારવાળા છતાં દાનત સાફ ન હોય તે વિચારની પવિત્રતા ટકી ન શકે. જે આચાર મેાક્ષને સાધવાવાળા તે સ ંસારમાં રખડાવનારા થાય. વાસુદેવા વિચારના પરિવર્તનથી નરકે
નવે વાસુદેવે પહેલા ભવમાં આચારવાળા. તે આચારને પ્રતાપે રાજ પામે છે. પણ એમાં જે વિચારને . પલટો થઈ ગયા છે તેનુ પરિણામ શુ ? એક નાકારસી સરપ્પુ' પચ્ચક્ખાણું ન કરી શકે, અણુવ્રત ન હેાય, નરકે જવું પડે. માચારના ખીજમાંથી ખસ્યા તે જો સીધા શબ્દોમાં કહીએ તેા નરકજન્મી. ત્રણ ખંડની સિદ્ધિ ન મળી હોત, લેપાયા ન હાત તા નરકે જવાનું હતું નહિ. નરકે જવાનુ થયુ. તે વિચારના પરિવર્ત નથી.
આચારની સાથે વિચારની વ્યવસ્થાની જરૂર
તે ભવની આચારની મદદ ન હાત તા સુભૂમ ને બ્રહ્મદત્ત પણ શું મેળવત ? નવકારસી ન કરતા હોય તેને શું મળે ? આચાર એ