________________
તેરમું ] સ્થાનાંગસૂત્ર ,
૧૭૯ દરેક જીવ નિર્ભર કરે છે. દરેક જીવ આઠ કર્મો ભેગવે છે કે, નહિ? જે તે આઠ કર્મો ભગવે, તે ભગવેલાં તૂટે છે કે નહિ? ભગવે એટલાં તૂટે તે નિર્જરા થાય છે. વધવાવાળાને બંધ શેડો ને નિર્જરા ઘણી માનવી પડે, .
સમાધાન–નિર્જરા આત્મબળ છે. સંવર થયે હોય તે આશ્રવને કચરે નીકળે. સંવરએ જ ખરેખર નિર્જરાનું કાર્ય કરનાર, તામલિ તાપસ
અજ્ઞાન તપસ્વીઓ, પંચાગ્નિ તપ કરવાવાળાઓ ઘણી તપસ્થા કરે છે. તામલિ તાપસ ખૂબ તપસ્યા કરવાવાળે. તામલિની તપસ્યા એકઠી કરીએ અને તે તપસ્યા આઠ જીવેમાં વહેંચીએ તે આઠે. જી ક્ષે જાય. આટલી બધી તીવ્ર તપસ્યા ત્યારે એને ફળ બીજે દેવલેક મળે. જે તપસ્યા આઠ સમકિતીને મેક્ષ પમાડી દે, તે તપસ્યાથી બીજે દેવલેક જ મળે. કારણ સંવરની શકિત ઉત્પન્ન થઈ નથી. સાધુ સદા ઉપવાસીને ખુલાસે , - સાધુ સદા ઉપવાસી–ખાય પીએ છે ને ઉપવાસી બનવાનું છે? કહેવા મુદ્દો સંવરનું એટલું બધું જબરજસ્ત બળ છે કે જેથી ઉપવાસીપણાને લાભ મેળવે છે . . . . . .
સાત લવનું આયુષ્ય હેત. તે મેક્ષ મેળવત. સાધુપણાની સંવરની જીંદગી કેટલી જબરજસ્ત કે સાત લવ-પણ મિનિટ નહિ. બે ઘડીની સીતેર લવ. ત્યારે સાત લવ એટલે અગિયારમે ભાગ. સાધુપણાની ચાર સાડાચાર મિનિટની જીદગી બે ભવને તેડી શકે. સાગરેપમે તેડી શકે છઠ્ઠની તપસ્યા એક બાજુ. સાડાચાર મિનિટની જીદગી એક બાજુ