________________
જો
૧૮૦
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
આમ છે . તે સવરના પ્રભાવ કેટલેા જમરજસ્ત છે. તે જ અપેક્ષાએ પાંચ મહાવ્રત એ સવરૂપ છે તેથી સંવરનું નિરૂપણુ કરવામાં આવ્યું.
આશ્રવને નિવૈધ તે સવર. સવરનુ ફળ તપાખળ, તપબળને પાષણ કરનાર, ઉત્પન્ન કરનાર, ટકાવી રાખનાર ‘સવર’ છે. તે મહાવ્રતામાં ક્રમ નિયમિત બતાવીએ. તે જ રીતિએ. હિંસાદિકને આધાર પરિગ્રહ ઉપર
પરિગ્રહને છેલ્લે કેમ ? મમત્વ ભાવથી અનાદિથી ભટકી રહ્યો છે. મમત્વ ભાવ નીકળી જાય તે સ્ત્રીગમન હિંસાને સ્થાન નથી. મમતારૂપી મહીમાતાને પ્રભાવ છે કે જેની આગળ હિંસા, જૂઠ વગેરેના કિલ્લા રહ્યા છે. ધરતી ધ્રૂજે તે તે બધા કિલ્લા જમીનદસ્ત, હિંસા કરવી કેને માટે ? કુટુંબ. સાચવવા, ધન મેળવવા. બ્લૂ હું ખેલવું શાને માટે ? લેવા મેલવાની બુદ્ધિ તેથી. એવુ ખાય તે મીઠાને માટે. દુનિયા જૂઠ્ઠું બેલે શાને માટે ? મમતારૂપી મહીમાતા ઉપર બ્લૂઝના કલ્લે છે તેને માટે. ચેાથાને અંગે પેાતાની વિકૃતિ દશાને પેાતાની ગણે ત્યારે પંચાત છે ને ? મમપણું ન હોય તે છે જ શુ? ગુણુ ઉત્પન્ન થત્રે, વધવા, ટકવા, એ ત્રણેના આધાર પરિગ્રહની વિરતિ ઉપર છે. આરંભ, પરિગ્રહથી વિરમવાવાળા ધમ ને ફળીભૂત કરે
ઠાણાંગજીની અંદર ખીજા ઠાણામાં અધિકાર આપ્યા.
o આશ્રયનિરોધઃ સંવર (તાo o ૬ જૂ૦). R दो ठाणाई परियादित्ता आया केवलिपन्नत्तं धम्मं लभेज्ज सवणयाए, તં-આરમે ચૈત્ર રિશદે ચૈત્ર, ત્રં નામ વનાળમુવાડેન (થા॰ સૂ॰ ૬પ).