________________
૧૭૮ -
1
+
+
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન આશ્રઆવરણોને તેડી ન નાખીએ તે મોક્ષને પામી શકીએ નહિ. . . . . . : : : : : :
શાસ્ત્રકારોએ મોક્ષને માર્ગ બતાવતાં આશ્રાને તેડવાની વાત કરવી પડે, તેથી વં નવા પન્ના કહેવું પડે..? “ પહેલાં આવરણું તેડવાં કે કર્મ રેવાં? "
શક–આવરણ તડવાં એ પહેલે નંબર કે આવરો આવતાને રોકવા તેને પહેલો નંબર? પહેલે નંબર કોને?
સમાધાન–શરીરમાં આરોગ્ય કરવાની, રૂઝવવાની શક્તિ છે. પાકવાને વિકાર મટાડી દો તે રૂઝ આપોઆપ આવશે. દવાથી પાકની સ્થિતિ મટાડે. આત્માનો સ્વભાવ છે કે સ્વતંત્ર નિર્જરા કરતે જ ચાલ્યો જાય, પણ કયારે? આશ્રવની અગવડને ખસેડી નાંખે ત્યારે આશ્રવ એ પકવનારી કિયા છે. એને ખસેડી નાંખે તે આત્મામાં નિર્જરાની સ્વતંત્ર તાકાત છે. .
આંતરડામાં ભરાએલું હોય તેને કાઢી નાંખવાનું કામ રેચનું. મલ કાડી નાખે એટલે આંતરડાં સીધાં વહે. જે. વિકાર થવાની દશા શેકવામાં આવે તો આંતરડાને સ્વભાવ છે કે મેલ કાઢ્યા જ કરે. તેમ આત્મા લાગેલાં, કમેને તેડયાં જ જાય. કચરો કાઢ જ જોઈએ. " . . ! ! ! સંવરનું સ્થાન પહેલાં કેમ નહિ? , , , ,
- પ્રશ્ન-નવ તત્ત્વમાં. પહેલાં સંવરને સ્થાન કેમ ન આપ્યું ? નિર્જરને પ્રથમ સ્થાન આપવું જોઈએ. નિર્જરા અનાદિની. ' અનાદિ કાળથી જીવ નિર્જર કરતે આવ્યું છે. નિર્જરા ન કરી હોય તે એકેદ્રિયમાંથી બહાર ન આવત. ચૌદ રાજલેકમાં કઈ પણ નિજ કર્યા વિનાને જીવ નથી.