________________
"A
[ વ્યાખ્યાન
૧૬૪
સ્થાનાંગસૂત્ર
પહેલે નખરે ન મૂકયું ને ચેાથા નખરે કેમ' મૂકયું? મૈથુનમાં અપવાદ નહિ
હિંસા માક્ષના આચારને આચરતાં વચમાં આવે છે પણ મૈથુન એવી ચીજ નથી કે તમારા આચારની વચમાં આવતી નથી. માળ, ગ્લાન આચારમાં પ્રવર્તેલા. તેને વરસાદમાં લાવી આપે! એ જરૂરી. લાચાદિમાં પરિણતિ ખગડવા માંડે તે અપવાદ. મૈથુન એ કાઈ પણ પ્રકારે આચારમાં આડે આવનારી ચીજ નથી. મૈથુન જરૂરી ચીજ નથી. તેમજ પરિણતિ ઠેકાણે રહેતી નથી, અહીં પરિણતિ સાથે પ્રવૃત્તિ બદલાઇ જાય, તેથી અપવાદ ન હેાય ? છેકરાને કરિયાતુ અપાય, ઝેર ન અપાય
.
છે!કરાને કડવી દવા અપાય, પણ ઝેર' ન અપાય. ઝેરમાં સાધ્ય વસ્તુ જ નથી. સેામળ, કાલકૂટ, હલાડુલ ન અપાય. કરીઆતુ, કડું વગેરે કડવાં જોખમદાર ન હોવાથી જીંદગીને સહીસલામત કરનાર છે. પણ સામલ, કાલકૂટ, તાલપૂટ વગેરે હલાહલ ઝેશ છે તેા કડવાં, પણ જી ંદગીની સલામતી કરનારાં નથી. એની સાથે જીંદગીને જોખમ કરનારાં છે. આથી જ માને સેામલ દેવાને હક નથી પણ અફીણુ, કરીઆતું દેવાના
હક છે.
..
• તેવી રીતે અબ્રહ્મ એ કોઇ પણ પ્રકારે બ્રહ્મચર્યના જીવનને સાબિત રાખનારી ચીજ નથી. એકાંતે. તેથી ચેાથું નિરપવાદ. શંકા—ચારિત્રના પ્રાણરૂપ બ્રહ્મચય છે તે પહેલે સ્થાને કેમ નહિ ?' પહેલા સ્થાનકે જે મૂકવુ જોઇએ તે કેમ મૂક્યું નહિ, અને ચેાથે સ્થાનકે કેમ ચાંટાડયુ ?
હિંસામાં અપવાદ ક્યા પ્રકારના?
પાણીમાત્રના આરભ અંગે અપવાદ નહિં પણુ નદી