________________
અગિયારમું] . સ્થાનાંગસૂત્ર
૧૫૧ સાયન્સથી સાબિત થયેલું પૃથ્વી :
. : આદિનું જીવપણું જેને એજ માનેલું છે
જે જડની જાળમાંથી નથી નીકળતા તે પરમાણુ, પાણી, હવા, શબ્દના સ્વરૂપમાં ટકી શકતા નથી. જેનું જ્ઞાન ચાલતું નથી તે આત્માની વાત શી રીતે કરી શકે? જેઓ પરમાણુ, પાણી, હવા, શબ્દ એવા જડ પદાર્થોના સ્વરૂપમાં જાણતાં જકડાઈ ગયા, નીકળી ગયા તે અરૂપ વગેરે આત્માને શી રીતે જાણવાના? તીર્થકરે જ આત્માને જાણે. સર્વજ્ઞ તે જ છે, પણ વનસ્પતિ એ જીવ છે. પૃથ્વી, પાણી, હવા એ પણ જીવ છે. એ શબ્દો બિચારાને ભયંકર લાગતા હતા. તેની જગ્યા પર વર્તમાન જમાનામાં વનસ્પતિનું જીવપણું, તાજી માટીનું જીવપણું-સ્થાવરને જીવ માનવાને જેન સિવાય કોઈ હકદાર નથી. આજની શે મનાવ્યું તે બીજાને માનવું પડે છે. જેનેના લેખે આગળના છે. - બીજાઓને છ જવનિકાચની માન્યતા કે વિરતિ નથી
છએ જવનિકાયને જીવ તરીકે માનવા તૈયાર નથી, તેણે છજીવનિકાયની હિંસાથી વિરમવાનું હેય નહિ. છએ જીવનિકાયની હિંસાથી વિરમવાનું મહાવ્રત જિનેશ્વર જ કહી શકે. સ્મૃતિમાં ઝાડમાં સુખ, દુ:ખ નથી માન્યા
સ્મૃતિમાં ઝાડ વધતાં દેખ્યાં એટલે ઉપાય ન રહ્યો, પણ સુખ, દુઃખ વગરના માન્યાં, નવી શોધથી ઝાડેને સુખ દુઃખની લાગણું સાબિત કરવામાં આવી. છજીવનિકાયની માન્યતાથી હિંસાદિની વિરતિને કમ
એવાને મતે છછવનિકાયની દયા હેય નહિ, તે પાંચ મહાવ્રતો કેવી રીતે હેય? મહાવ્રત, સર્વથા વિરતિ, છએ જીવનિકાયથી વિરતિરૂપ મહાવ્રતે છે, તે પણ અનુકમે. આજ