________________
૧૫૦ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન પુદગલની એક વર્ગણ રાખી. તીર્થક સર્વજ્ઞ હોવાથી જાણીને કહી શક્યા
સૂયગડાંગજીમાં પાણીનું સ્વરૂપ જણાવતાં લખ્યું વાયુ ઉપાદાન, વાયુ નિમિત્ત. કેમનું? અપકાયનું. એ નાગાબાવા કયાં યંત્ર લઈને ફર્યા હશે. તીર્થકરને પહેરવાનું પૂરું વસ્ત્ર પણ ન હતું. તે ક્યાં લેબોરેટરિ (Laboratory) લઈને બેઠા હતા કે પાણીને અંગે નક્કી કર્યું છે કે વાયુ ઉપાદાન, વાયુ નિમિત્ત-કારણ છે. એમનામાં આત્માનું જ્ઞાન હતું તેથી જાણી શક્યા અને જગતને કહી શક્યા. પરમાણુના દૃષ્ટાંતમાં જ સર્વપણું એ લેકેનું સળી ગયું. જે સ્પર્ધાદિના જ્ઞાનમાં નથી ટકતા
' તે અરૂપી જ્ઞાનમાં કણાથી ટકે ?
સે વખત દીવાસળી સળગાવી. સો વખત અગ્નિના જીવે ઉત્પન્ન થયા. મૂળ વાત એ છે કે-પરમાણુનું જ્ઞાન બીજે ઠેકાણે સત્યરૂપે રહેલું નથી. વાયુનું જ્ઞાન કેઈ પણ જગ્યા પર સત્યરૂપે રહેલું નથી. શબ્દને આકાશને ગુણ માનીને ચાલ્યા હતા. એ શબ્દને સ્પર્શવાળ માન, તે જેન સિવાય બીજા કેઈએ માન્યું નથી. રૂપ, રસ, વગેરેની જાળમાંથી ન નીકળી શકયા તે પછી શબ્દ-રૂપ વગરની ચીજમાં આત્મામાં શી
રીતે પહોંચ્યા?
: -
| મંડાએ કહ્યું આ ભેલી ઉપાડી લાવું. બીજાએ-તારી કેડ તે જે.
પરિશિષ્ટ પહેલું નંબર (૭) જુઓ.