________________
અગિયારમું ]
સ્થાનાંગસૂત્ર
૧૪૯
ને? બારીક કણીયાને સૂક્ષ્મદર્શક યંત્રથી. જોઇએ તા એ કરેાડ અગણેાતેર લાખ કટકા ગણાય. તે છઠ્ઠા ભાગવાળા, ત્રીસમા ભાગવાળા સંજ્ઞો સરાઈ જવાના કે બીજુ કાંઈ ? એક પરમાણુને જ વિચાર કરીએ તે એ બધાની જીભ અંધ, ખરી રીતીએ તેા વ્યાવહારિક પરમાણુ અન ંત મળે ત્યારે કણીઓ થાય. 'અનંત' શબ્દની મશ્કરી કરવાવાળાને પણ ઉપરતું તે માનવું પડયું. હવે ઈથર સુધી પહેાંચ્યા છે. સ્પ, રસ, વગેરેવાળી વસ્તુને ન દેખે તે કહે-આત્માને દેખું છું તે કાણુ માનશે? -
પરમાણુનુ જ્ઞાન ખેાટું હોવાને લીધે એમનું સનપણુ ખાટુ' થાય. અન્યની પરમાણુની થિયરી ધાઇ નાખવાની
1
પાણી કેમ ખને તે જાહેર વાત ન હતી. અત્યારે તે હાઇડ્રોજન, એકિસજનથી પાણી અને છે. એ હવા ભેળી કરી પાણી કરી દેવું. એ હવા કાઢી લે તેા પાણી ઊડી જાય. હવે વૈશેષિક, નૈયાયિકાને કહે કે તમારાં શાઓ ધેાખીને ધાવા આપે. એમના નિયમ હતા કે જલના પરમાણુ જલમાં રહે, પરમાણુરૂપ જલ નિત્ય, નિત્ય માનવાવાળા છેકરાના પ્રયાગમાં જ પટકાઈ ગંથા. ચારે જાતના પૃથ્વી, અગ્નિ, વાયુ, તેજના પરમાણુ જુદા, નિત્ય. એ પરમાણુની નિત્યતાની થિયરી (Theory) પૃથ્વીને પરમાણુ અનાદિ કાળથી પૃથ્વીરૂપે રહ્યો છે, રહેશે. આ તેમના મત. હાઇડ્રોજન, એકિસજનથી પાણી કરી દો, એને જુદા પાદી દો તે કયાં જાય ? પરમાણુની થિયરી ધોઇ નાખવાની, ઔદારિક વણા ચાહે “એકેદ્રિય વગેરે પૃથ્વીકાય વગેરેના પુદ્દગલ હાય. પરમાણુ માત્ર એક વણા રૂપે રાખ્યા. ઔદારિક
·
.
'