________________
* ૧૫ર. સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કમ. પહેલાં હિંસાવિરતિ નામનું, બીજું મૃષાવાદવિરતિ નામનું. આ અનુક્રમ નિયમિત છે. તેને માટે ગણધર કહે છેઃ એક જ પૂર્વાનુપૂર્વીને કમ. અહીં પશ્ચાનુપૂર્વી, અનાનુપૂવ કામમાં લાગતી નથી.' પહેલાં મહેર નજરની જરૂર
આણુવ્રતમાં બધી છૂટી રાખી છે! અણુવ્રતનું લક્ષણ દેશ. કયે દેશ લે તે તેની મરજીની વાત. ભાગમાં નિયમ ન રહે પણ આખા વ્રતમાં નિયમિત, કમસર જોઈએ. દેશવિરતિમાં ચાહે તેની પહેલી, ચાહે તેની પછી, ચાહે તેની કરે, ન કરે તેમાં વધે આવતું નથી. હિસાબ થઈ ગયે, ખાતું મેળવાઈ ગયું પછી. કિંમત નથી. મહાવ્રતમાં પહેલાં સર્વ થકી હિંસાની વિરતિ હિંસા સર્વ ગુણોને નાશ કરનાર છે. મેક્ષમાં પહેલું વિશ્વ જીવની ઉપર મહેર નજર ન થવી તે. જીવના ઉપરથી દૂર દષ્ટિ નીકળી જાય તે કાંઈ નહિ. હિંસા વગેરે ચેથાનાં કચ્ચાં બચ્ચાં
શંકા- બ્રહ્મચર્યને પહેલે નંબરે કેમ ન લીધું? ત્રીજા, બીજાને સેય જેવું ગણુને પછી ગણે. ચોથું શાસનની, ચારિત્રની, મેક્ષમાર્ગની જડ છે, એને ચોથે નંબરે કેમ નાખી? હિંસા, ચેરી જૂઠ એ ચોથા પાપનાં કચ્ચાબચ્ચાં છે. અબ્રહ્મને રસ્તે પ્રવર્તે એટલે હિંસા, જૂડ ચેરી, પરિગ્રહનો પ્રસંગ ન હોય ત્યાંથી આવી બેસવાનો. હિંસાના ડરથી જ બીજાં પાપસ્થાનક છે . ' : ' ચોથું પાપ સ્થાનક એ ચારે પાપસ્થાનકેને બાપ છે તો પછી
એની વિરતિ પ્રથમ કેમ ન લીધી? સમાધાન-ચેથા વ્રતને શાસનની, મોક્ષની જડરૂપ માનવામાં અડચણ નથી. ચોથા પાપનાં