________________
૧૪૪
સ્થાનાંગસૂત્ર . [ વ્યાખ્યાન સીડી, એને ચેાથે નંબરે રાખે, એ તે એની કિંમત ગઈ ને? જેને ધારણ કરનારને દેવ, દાનવ, ગંધર્વ નમસ્કાર કરે એને એથે નંબરે મેલ્યું? એને તે પ્રથમ નંબરે લાવવું જોઈએ. ચારના ભાગમાં ફેર કર જોઈએ. બહાર ને છનનું વચ્ચેના ભાગમાં ફેરફાર કરવું જોઈએ.
સમાધાન–પહેલામાં આત્માની નુકશાની, બીજામાં આત્માના ગુણની નુકશાની. ત્રીજામાં પાડોશીની નુકશાની. ચેથામાં શાસનને, ધર્મધ્વજને, સ્વર્ગની સીડીને અને આત્માને પણ નુકશાની. તેમજ પાંચમામાં–મમત્વભાવ એ દુનિયામાં ડૂબાડનાર છે. તેથી એ જ કમ છે.
વ્યાખ્યાન ૧૧ સૂત્રકાર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીએ શાસનની પ્રવૃત્તિ માટે, ભવ્ય જીના હિતને માટે અંગપ્રવિણ સૂત્રોની રચના કરતા થકા આચારાંગમાં આચારની અને સૂચગડાંગમાં વિચારની વ્યવસ્થા કરી. તે વ્યવસ્થા કર્યા છતાં સર્વ કાળના સર્વ પ્રસંગે, સર્વ જીના સર્વ વિચારે વચનથી ન કહી શકાય તે ભવ્ય જીવેને અધૂરું રહે, તેટલા માટે કાણુગળની અંદર વગીકરણ કરી દીધું–પ્રકારનો નિયમ કર્યો, એક એક વસ્તુ કયી કયી રીતે જુદી બેલી શકાય, સમજાવી શકાય તે માટે મૂળ ભેદ, પેટભેદે, ભેદાંતર બધું જણાવવામાં આવે ત્યારે વર્ગીકરણ કહેવાય. તેને માટે ઠાણાંગની રચના કરી.
#પરિશિષ્ટ પહેલું નંબર (૬) જુઓ.