________________
. અગિયારમું] સ્થાનાંગસૂત્ર
૧૪૫ : ' ઠાણુગમાં પાંચમા ઠાણામાં પહેલું સૂત્ર મહાવ્રત પાંચ. તેમાં મહાવ્રતે એટલા માટે કે સર્વથા પાપથી વિરતિ. પાંચ પાપથી સર્વથા વિરતિ તેને અંગે મહાવ્રતપણું. વિરતિને અંગે વ્રતપણું, સર્વથા વિરતિને અને મહાવ્રતપણું.. * તવાર્થકારે જણાવ્યું હિંસા વગેરેથી વિરમવું તેનું નામ “વ્રત. “વ્રત' સંજ્ઞાનું કારણ–
- . . પ્રશ્ન–વત” સજ્ઞા શા માટે રાખી? “વ્રત’ શબ્દ બેમાં વપરાય છે. આ કરવું, તે નહિ કરવું. એકાસણાનું વ્રત કર્યું. એકાસણું કરવાની પ્રતિજ્ઞા થઈ. એક આસન ઉપર બેસી ખાવુંખાવાનું છોડવાનું નહિ. વિજp પરંવાર બેલ્યા-ત્યાં ઘીનું પચ્ચખાણ એટલે ત્યાગ. પચ્ચક્ખાણ શબ્દ બે રીતે વાપરીએ છીએ. તેમાં છોડવાનું જોડે લેવું પડે છે. એક આસને ખાવાનું . નિયમિત કરું છું, અનેક આસને બેસવાનું છેઠું . ખાવું તેનું નામ પણ વ્રત, નિવૃત્તિ કરવી તેનું નામ “વ્રતી. “વ્રત શબ્દથી ભેજનમાં અને તેની નિવૃત્તિમાં. ચાહે તે દહીં ઉપર રહેવાનું નકકી કરે, ચાહે તે દહી છેડે. . વ્રત નિવૃત્તિના અર્થમાં . : : : : :
સમાધાન–આથી જ તવાર્થકારને સકેત માટે સૂત્ર કરવું પડયું-વ્રત” શબ્દ ખાવા અર્થમાં નથી. “વ્રત’ શબ્દ . કેવળ નિવૃત્તિ અર્થમાં છે. “વિરતિ', 'વ્રત', બંને કહેવાની જરૂર ન હતી. અહીં કરવાનો નિયમ નહિ, છોડવાને નિયમ.
દેશથી જે વિરતિ કરે તેને “અણુવ્રત’ કહીએ સર્વથા १ हिंसाऽनृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम् , (तत्त्वा० अ० ७सू०१)