________________
[અન્યાન
૧૨૮
થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન પ્રાણાતિપાતની વિરતિ વગર મૃષાવાદની વિરતિ ન હોય
જીવના અનંતા ગુણ, તેમાં જ્ઞાન નામને ગુણ. અસંતુજ્ઞાન-કાળી છે છતાં લાલ. એક પદાર્થને વિપર્યાય તેમાં મેટું પાપ લાગે. વગર કામ બને પણ પાપ લાગ્યું. અનંતમા ભાગનું એક પલટાવવા ગયે તેમાં ચક્ષુ, ઘાણ, સ્પર્શન વગેરેનું જેટલું જ્ઞાન છે તેને મારી નાખવાવાળાએ ચૂરે કર્યો. જે જે જીવને જે જ્ઞાન શક્તિ મળેલી છે તેને ચૂરો કર્યો–એકી સાથે ચૂરો કર્યો. પ્રાણાતિપાતવિરતિ ન લેવાય, અને મૃષાવાદવિરતિ લેવાય તે ગઈ કાલવારે દાખલે આવશે. સ્વસ્ત્રીના પચ્ચખાણ આપ આ સજજની સભામાં શેભે નહિ. તેમ પ્રાણાતિપાતની સર્વથા વિરતિ કર્યા વિના મૃષાવાદની વિરતિ કરવાવાળો સભામાં શેભે નહિ. તેના વગર મૃષાવાદની વિરતિ એ ફતર ખાંડવાં . પિતાના પ્રાણને નાશ સર્વ જીવોને અનિષ્ટરૂપ. (કદાચ જૂઠું કેઈ વખત કેઈને વહાલું થઈ જાય) મોક્ષની વચ્ચે ખરેખર આડી આવનાર હોય તો ક્રૂરતા જ છે. કૂરતા એ ચંડલણની દીકરી છે. તે આવે તે વખતે કે જાતનું ભાન રહે નહિ. ઈટ લઈને પિતાનું માથું ફેડે. જે કૂતા સત્યાનાશ કાઢી નાખે તે કુરતા બંધ ન થાય તે પછી મૃષાવાદવિરતિ વગેરે ફેતરાં ખાંડવાનાં છે. તેવી હિંસાની વિરતિ કર્યા વિના મૃષાવાદની વિરતિ કરે તે ભલે વિરતિ રૂપે વિરતિ હોય, પરંતુ ફેરા ખાંડવા જેવી છે. બકરી કાઢતાં ઊંટ પેઠું
શંકા–અનંતા તીર્થકરને ગણધરે એ જે કમ રાખે તેમાં હવે એક વધે. બકરી કાઢતાં ઊંટ પેસી ગયું. નક્કી કરવા ગયા કમ. મહાવ્રતવાળાને પહેલું ઉચ્ચારવાનું છે, ઉચ્ચા