________________
નવમું] - સ્થાનાંગસૂવ
૧૨૭ નથી પણ પાંચ મહાવ્રત છે એમ લખ્યું. પાંચ વર્ણો–લી, કાળ , વગેરે. જ્યાં સામાન્ય ધર્મ જુદો ન હોય, ત્યાં પ્રકાર કહેવાને વખત આવતું નથી. જ્યાં સામાન્ય ધર્મ જુદો રહી શકતે હોય ત્યાં વિશેષ ધર્મ જ કહે પડે છે. . ઊલટું સમજાવવાની બુદ્ધિ તે પાપ
જેમ જીવ બે પ્રકારના ત્રસ અને સ્થાવર તેમ પંવિદે મળે પત્ત ન કહ્યું પણ પંઘ માથા પન્નતાં કહ્યું તેમાં પણ અનુક્રમે પહેલું—એ પહેલું પ્રાણાતિપાત વિરમણ મૃષાવાદને પહેલું રાખીએ તે કેટલાક પૂર્વસમા પર ન ધ: () કહે છે. આ દાબડી કાળી છે. જગતે જાણ્યું. કોઈની મરજી લાલ કહેવાની થઈ તેમાં પાપ કયાં થયું તે સમજાવશે? બેલનારાની જે મરજી થાય તે મતે બેલે. પાપ શામાં? “કાળી માં પાપ, લાલમાં પાપ, કે “છે માં પાપ ? પાપ શેમાં ? પદાર્થનું સ્વરૂપ જે છે તેનાથી ઊલટું બોલવું તે. ઊલટું સમજાવવાને માટે પદાર્થ જે સ્વરૂપે હતું તેનાથી ઊલટું સમજાવવા માટે બો. જે વસ્તુ અંદર કાળી છે, છતાં પોતે લાલ સમયે; બીજાને લાલ સમજાવવાની બુદ્ધિ તે “પાપ”. લાભાંતરાયના ઉદયમાં લઈ જે તે પાપ
ચારી શું પાપ? આ વસ્તુ અહીં મૂકી હતી, જમનાદાસે ઉઠાવીને ગુંજામાં મેલી શું પાપ ? પાપ શામાં હાથ અડાડ તેમાં, કે ગુંજામાં મેલી તેમાં? કે ઉઠાવવામાં ? પારકી માલિકી બીજાને લાભાંતરાયને પશમથી મળેલી ચીજ તેને લાભાંતરાયના ઉદયમાં લઈ તેને અંગે “પાપ”. એની માલિકી તેડી પિતાની માલિકીમાં લાવવી..