________________
૧૨૬
સ્થાનાંગસૂત્ર
ચૌદ પૂર્વ એટલે ટૂંકી નોંધ
:
ટૂંકી નોંધ ચૌદ પૂર્વ. ચૌદ પૂર્વને ભણેલા, જાણનારા, અને જાણે તે અનંતગુણ અધિક જાણે, જ્યારે કાઇ અનતગુણુડીન જાણે. નેાંધરૂપે ન હેાત તે એ સ્થિતિ આવત કયાંથી ? વિવેચનનાં પુસ્તક ન હતાં, નાંધરૂપે હતાં તેથી એટલે બધા ફરક પડયા. પૂર્વનું આટલુ બધુ નિરૂપણ મગજમાં કેમ ઉતારવું ? અસંખ્યાત દ્વીપની માટી. દરેક સમુદ્રના પાણીના જુદા ગુણસંચાગથી થતા જુદા જુદા ગુણ અને સ્વતંત્ર ગુણા, સગે થવાવાળા ગુણાનુ નિરૂપણ કરે તે એઠું પડે, તે બધાનું સંપૂર્ણ પણે કરવુ હાય ? આગમા ઘણા ટૂંકા છે. રતિભરમાં ગધેડા ચીતર્યો તેમાં કયુ અંગ નથી ? ખારીકરૂપે છે તેથી જુદાં જુદાં રૂપે જાણવાની મુશ્કેલી. પહેલાંના અંગામાં એકે વસ્તુ. છેડી દેવામાં આવી નથી. વિશેષણવાળા રંગ છે તેમ વિશેષણવાળા ; મહાવ્રત છે
ગ
ગણધર મહારાજ વર્ગીકરણ કરતાં પાંચમા ઠાણુમાં પાંચ મહાવ્રતા કહે છે. મહાવ્રત સથા વિરતિને અગે છે. વ શબ્દ રાખીને લીધે, કાળો રંગ મેલીએ. રંગ. નામને કાંઇ રંગ નથી. વિશેષણવાળા રંગ છે. કાળો રંગ, લીધે રંગ છે. રંગ સામાન્ય જાતિ.' 'લીલે, પીળે। નામના પદાર્થ જુદા નથી તેમ મહાવ્રત નામને જુદો પદાર્થ જ નથી. પ્રાણાતિપાંતવિરમણ મહાવ્રત છે. તેમાં મહાવ્રત એ વિશેષ તરીકે છે.' રંગ નામના જુદો પદાર્થ નથી. પાંચે રંગ લીલેાપીળા રંગે. તે રીતે મહાવ્રત નામને જુદા પદાર્થ છે, તેમાંથી પ્રાણાતિપાતવિરમણ વ્રત નીકળ્યુ તેમ તે નીકળ્યાં નથી. પંચ મચા લખ્યું તેમાં મહાવ્રત પાંચ પ્રકારના છે તેમ લખ્યુ
+
=
'
..
વ્યાખ્યાન