________________
નવમું સ્થાનાંગસૂત્ર
૧૨૫ અનુકરણ કરીને નહિ. ત્યારે સ્વયં રચના છે. કોપી રાઈટ . (Copy-right)ને હક લઈ શકે. હમણું તે અહીંનું ત્યાંનું લઈને ગોઠવે, ગોઠવ્યું તેમાં હક તેમ તેમાં નથી. આખી-કૃતિ પિતાની હેવાથી ગણધરને આત્માગમ, અવયંપ્રણેતા. અર્થ થકી તીર્થકરોને આત્માગમ. સૂત્રે થકી ગણધરને આત્માગમ. રતિમાસાની પ્રકૃતિવાળાને શો ઉપાય ?
ગણધરે અંગપ્રવિષ્ટની રચના કર્યા છતાં આચારાંગ, સૂયગડાંગમાં તે કાળ પૂરતું વિવેચન.
શંકાતીર્થકર સર્વજ્ઞ હતા. જે કાળે જે વખતે જે પ્રસંગે આવે તે શું કામ ન લખ્યા?
સમાધાન–શૈદે રાજકના પ્રસંગો, જીના વિચારે લખેલા છે; આપણને નથી મળ્યા
શંકા—લખેલા હતા તે શા ઉપરથી માનવું?
સમાધાન-માંદાને લગીર ઊનું આપે તે લેહી પડે. ટાઢું આપો તે વાયુ થાય. તેવા થાઓ તે ઉપાય નહિ. બધું લખ્યું કેમ નહિ? લખેલાની વાત કરશું ત્યારે હે” કરશે. મહાવિદેહ ક્ષેત્રને હાથી આપણા કરતાં પાંચસે ગણે મેટે. હાથી જેટલી રૂશનાઈએ એક પૂર્વ લખાય. ટૂંકાની વાત આવી ત્યારે લખ્યું કેમ નહિ? લખ્યાની વાત આવે ત્યારે આટલું બધું. પ્રકૃતિ રતિમાસે થઈ ગઈ છે. આખી ચોવીસીનું લખ્યું હતું. સેળ હજાર ત્રણ યાસી હાથી મહાવિદેહના. તેટલી શહીએ કેટલું લખાય તે વિચારે. ચૌદ પૂર્વ પહેલાં હતાં. અત્યારે કહે કે લખ્યું કેમ નથી? લખ્યું કહે તે આટલું બધું હોય? રતિમાસાની પ્રકૃતિવાળાને કહેવું શું ? .