________________
૧૨૪ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વાતને સમજે, અને કાં તે તે વાતને અનુસરે. ગીતાર્થપણું સમજવામાં ન આવે અને પિતનામાં અગીતાર્થપણું હોય તે બીજાની નિશ્રા લેવાની જ છે. પરંતુ ધ્યેય અરાધવાનું છે કે , તીર્થકરના આધારે ગણધરેએ આગમ ગૂંચ્યા છે એ ધ્યેય ચૂકવું નહિ. તરવાનું સાધન પ્રથમ ગણધર
હવે પાછા મૂળ વાત પર આવ–શાસનપ્રવૃત્તિ માટે, શાસન ચાલે તે માટે, મોક્ષમાર્ગની પ્રવૃત્તિ માટે ગણુધરે છે. તીર્થકરે તીર્થને સ્થાપનારા છે, પણ શાસનને તરવાનું સાધન પહેલા ગણધર. સૂત્ર થકી ગણુધરેને આત્માગમ
શાસનની પ્રવૃત્તિ માટે ગણધર મહારાજાએ સૂત્રની રચના કરી. રચના સ્વતંત્ર છે. કોઈની પાસેથી લીધેલી નથી. કૉપી (Copy) કરેલી નથી. કૉપીથી આવે તે આત્માગમ નહિ. આગમ ત્રણ પ્રકારે–આત્માગમ, પરંપરાગમ, અનંતરાગમ. તીર્થકર પાસે સાંભળીને ગણધરને સ્વયં ગૂંથવાની ફરજ કવિએ તે માત્ર વર્ણન કર્યું, કવિએ રાજાને બનાવ્યું નથી. ધર્મ અનાદિને છે. કેઈ કાળ એ ન હતું કે હિંસાથી પાપ લાગતું ન હતું. જૂઠ વગેરે માટે પણ તેમજ લેવું. સર્વ કાળે ધર્મ, અધર્મ રહ્યો જ છે. નગરનું વર્ણન જ જાણતા હોય તેને કવિએ કરેલું વર્ણન ધ્યાનમાં આવે. જિનેશ્વર ભગવાન જે સ્વરૂપે ધર્મ અધર્મ રહ્યાં છે તે જણાવે છે. તીર્થકર કેવળજ્ઞાની; ગણધર ચાર જ્ઞાની. (મા૦ ૦ ૭) તીર્થકર ભગવાને કેવળજ્ઞાનથી જાણીને પદાર્થો નિરૂપ્યા કેઈના કહેવાથી નહિ. અર્થ થકી તીર્થકરનું આત્મબળ, તેવી રીતે જે રચના કરી, સૂત્રે ગૂઠયા તે કોઈનું