________________
નવમું ]
સ્થાનાંગસૂત્ર
૧૨૯
રાય છે પણ શ્રાવકના અણુવ્રતામાં કરોડો ભાંગા કર્યા છે તે કેઈમાં પહેલા વ્રત વગરના ભાંગા છે. પછી એનુ શું કરશે ? પહેલા સિવાય ખીજા લેવાય તે ઉચિત ગણા છે ? તમે સાધુએ કાંઈ ગુનેગારી કરી કે તમારે તે નિયમ, તેમને નિયમ નહિ. શ્રદ્ધાવાળા છેડવાની ઈચ્છાવાળા છે
મહાનુભાવ ! એને શ્રદ્ધામાં નિયમ ન હોય. પ્રાણાતિપાતવિરમણુ માન્યતા, પાંચે માતમાં થવી જોઈએ, હાવી જોઇએ, પણ અશક્તિ, આસક્તિવાળે. ખેરીને છેડ ને? કહે બૈરીની આસક્તિ છે. તપસ્યામાં અશક્તિ. ચાલવામાં અકિત. પૈસે છેડવામાં પૈસા ગળે ખેડા છે! કહેા, આકિત. ત્યાંના મેહુ છૂટતા નથી. નિમત્વભાવ થતા નથી. અતિ-આસિત છે તેથી કરી શકતા નથી, પણ કરવા લાયક છે. ‘મૃષાવાદ’ અંશનાશ, હિ’સા' સર્વનાશ
દેશ થકી વિરતિ ગૃહસ્થાને હોય. સાધુધમાં રંગ હેય, વિરતિ અશકિત-આસકિતને લીધે ન લે, તેથી અડચણુ આવતી નથી. પહેલું મહાવ્રત હાય, સર્વથા પ્રાણાતિપાતથી વિરતિ, ખીજા ખધાં ઘાસપુસ. મૃષાવાદ-અનંતા ગુણ છે તેમાં એક જ્ઞાનગુણુ. એટલે એક અંશના વિપર્યાય કરવાની બુદ્ધિ. પણ હિંસા એ તે સ ગુણના નાશ કરનાર છે. આમ હૈાવાથી હિંસા એ મહાપાપ એમાં નવાઈ શી ? એ પહેલે નખરે આવવું જોઇએ. એક ચીજના અંતરાય ઊભા કરે તે ‘પાપી’ તે સર્વ ગુણાના નાશ કરે તે મહાપાપી કેમ નહિ ? મૃષાવાદ પાપરૂપ છે પણ હિંસા જબરજસ્ત પાપરૂપ છે. પહેલે પ્રાણતિ પાતુ રાજ ખેલા છે તે પહેલે કેમ? આ જ કારણથી અને
-