________________
૮૧
છઠું] :
સ્થાનાંગસૂત્ર એનાથી વિરમવું. પ્રમત્તયોનાર એ હેતુપંચમી છે. હિંસાથી થવાવાળા કર્મોમાં કરણ એ છે.
છેદનારે બળવાનું પણ હાથમાં આવી સેય, કાણું જ પડે. સેય કારણ છે. સાયની જગ્યા પર નહી મળી હોય તે લિીસોટા થાત. કરણના પ્રમાણમાં કાર્ય. પ્રમત્તગ-એ કરણ,
જ્યાં પ્રમત્તગ ત્યાં કર્મબંધ. સર્વપ્રમત્તગ તે હિંસા. આ ઉપરથી રાગદ્વેષ એ હિંસાનાં કારણે. પ્રમત્તગ એ પણ હિંસાનાં કરણે. બીજાના પ્રાણને નાશ કરે તે રૂપે હિંસા રહી. તેનાં પચ્ચખાણ કરવાં પડયાં તે મૃષાવાદ વગેરે બાકી રહ્યાં, માટે પાંચ મહાવ્રતે કહેવાની જરૂર છે. અદત્તાદાનવિરમણ એક ન ચાલે?
શંકા–એમ ન લઈએ તે બીજાઓ કહે છે કે અદત્તાદાનવિરમણ બસ છે. કારણકે કર્મ કેણે આપ્યાં છે? અદત્તનું આદાન. અદત્તાદન છોડયું એટલે બધું છૂટી ગયું.
સમાધાન–આ કલ્પના શાસ્ત્રોનો અજ્ઞાન હોય તે જ કરે. નાની સાધ્વી, નાના સાધુઓ સમજી શકે કે ગ્રહણ–ધારણીય પદાર્થોમાં, બીજા પાસેથી ઉઠાવી લેવાય, પિતાનું કરી શકાય તેમાં, બીજાએ ગ્રહણ –ધારણ કર્યા હોય તેમાંથી ગ્રહણ કરીએ તેમાંધારણ કરીએ તેમાં અદત્તાદાન છે એમ સમજી શકે છે. એ સમયે હેત તે કર્મનું અદત્તાદાન લાગે તે કહેવા તૈયાર થાત નહિ અદત્ત ગ્રાહ્ય પદાર્થ અંગે હોય છે
કર્મનું અદત્ત કયા ભેદમાં? ચાર અદત્ત કહ્યાં છેસ્વામિ-અદત્ત, જીવ-અદત્ત, તીર્થકર–અદત્ત, ગુરુ-અદત્ત. બીજાએ ગ્રહણ-ધારણ કરેલું હોય તે વગર આપેલું લઈએ તે જ અદત્ત’. ગ્રાહ્ય-ધાર્ય પદાર્થને અંગે. અદાત્તાદાન. કર્મને અંગે