________________
૮૨
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન
અદત્તના પ્રસંગ નથી.
પાંચ મહાવ્રતા સાથે જ ઉચ્ચારાવાય
એવી રીતે દરેક મહાવ્રતાને અંશે કહી શકાય, પણ શાસ્ત્રકાર જ્યારે વિભાગ કરીને ઈયત્તા બતાવશે ત્યારે પાંચ માન્યા સિવાય છૂટા નથી. જેના જન્મે, જે જન્મે તે એ એક હાય, જેના તૂટે જે તૂટે તે એ એક હાય. તેમ પાંચે મહાનતા સાથે જ ઉચ્ચારાય છે. કેાઈ સાધુ એક મહાવ્રતધારી ને કોઇ સાધુ એ મહાવ્રતધારી એવે! ભેદ નથી રાખ્યા. એક આવે તે પાંચ આવે; એકલું આવતું નથી. પાંચ વગર એક રહેતું નથી. એકના ભંગે પાંચને ભગ, એકના આવવાથી પાંચનુ... આવવુ.
પંચ મથયાનું સમાધાન—
શકાજો પાંચતુ સાથે આવવું, જવુ, ટકવું, તે પછી પાંચ શુ કરવા ? પેટાભેદ, પાંચ મૂકી દે.
સમાધાન—મહાવ્રતના પાંચે આલમને છે. મહાવ્રત એક રાખી મીજા વાડરૂપ છે એમ નથી. માટે પાંચ મહાવ્રતા જ છે. આ કાઈ વાડ નથી. જે સાથે આવે, જાય, ટકે તે એક જ રૂપ હોય એમ બને નહિ. ગુણી અને ગુણુ એક નથી. પટ ઉત્પન્ન થયે એટલે ધેાળાશ ઉત્પન્ન થઈ. સાથે આવવું પણ સાથે આવે જુદા જુદા રૂપે. જેમ કાવડની સ્થિતિ, કે હાંડાં છે. ચઢાવાય છે સાથે, વહેવાય છે સાથે, ફૂટે છે સાથે, તેથી બંને એક કહેવાય નહિ. એ હાંડાં જુદાં છે. તેમ પાંચ મહાવ્રતે પૃથક્ ઉચ્ચારાવાય , પાલન વખતે આથી ફલાણા મહાવ્રતમાં નુકશાન થશે એમ કહી ટાળવામાં આવે છે. એકના નાશે પાંચના નાશ મનાય છે, પણ તે બધામાં પૃથક રૂપ તે રહેલુ છે. તેથી