________________
ઉપઘાત ઉપર સૂચવાયા મુજબ ઠાણને અંગે એકંદર ૭૨ વ્યાખ્યાન અપાયાં છે, તેમાંથી અત્યારે તે ૨૩ વ્યાખ્યાનો અહીં પ્રસિદ્ધ કરાય છે. આને બે ભાગમાં વહેંચી શકાય તેમ છે. પહેલા ભાગમાં પર મäયા god, એટલા સૂત્રાશમાંના પ્રત્યેક શબ્દની સાર્થકતા સચોટ ઉદાહરણ અને અકાર્ય યુક્તિઓ દ્વારા વિચારાઈ છે; અને બીજા ભાગમાં સામો પૂળાતિવાણા રni વિષે, આ રીતે ઊહાપોહ કરાવે છે. આ સંબંધમાં જે વિવિધ પ્રશ્નો ઊઠાવી એના જે ઉત્તરે રજૂ કરાયા છે તેની તારવણ મારા સૌથી નાના પુત્ર નલિનચન્ટે મને જરૂર જણાઈ ત્યાં પૂછીને કરી છે અને એ ચેથા પરિશિષ્ટ રૂપે અંતમાં અપાઈ છે એટલે એ વિષે હું વિશેષ કંઈ કહેતો નથી. આથી “ઠાણની રચના હેતુ અને એના ત્રીજા ક્રમાંકની સકારણુતા વિષે જે અહીં અનેક વાર (જુઓ પૃ. ૨, ૫, ૭, ૯-૧૧ ઈત્યાદિ અને ખાસ કરીને પ્રત્યેક વ્યાખ્યાનને પ્રારંભિક ભાગ) ઊહાપોહ થયેલ છે તેની નોંધ લઉં છું. '
“આચારનું વ્યવસ્થિતપણું એકલા શ્રીઆચારાંગ સૂત્ર માત્રથી થઈ શકે નહિ, તે પછી વિચારનું વ્યવસ્થિતપણે એકલા શ્રીસૂયગડાંગસૂત્રથી થઈ શકે જ નહિ.......આચારાંગ અને સૂયગડાંગજી એટલે ઝાંપા સુધીની શીખામણ જેવાં.......(પૃ. ૭૩-૭૪)
આચારાંગ અને સૂયગડાંગની રચ અચરની અને વિચારની કુંચીઓ આપે છે. ઠેઠ સુધીનું જ્ઞાન ઠાણુગને અંગે ઇયત્તા આવે ત્યારે આવી શકે.” (પૃ. ૭૪-૭૫)
આ પ્રમાણે ઉલ્લેખ કરી ઠાણાંગની રચનાને હેતુ સ્પષ્ટપણે રજૂ કરાયેલ છે.
ઠાણ એટલે વર્ગીકરણ કરનારી કૃતિ. સમવાયને પણ