________________
ઉપેદ્ઘાત
૧૧
વિષય આ જ છે તે પણ વગીકરણ માટે એ કૃતિએ કેમ એવેા પ્રશ્ન પૃ. ૭પમાં ઉઠાવાયા છે. એના ઉત્તર આ પૃષ્ઠમાં અપાચે છે. તે ઉપરથી નાના પાયા ઉપરનુ વર્ગીકરણ ટાણુમાં છે એમ લિત થાય છે, કેમકે ઠાણુનું વર્ગીકરણ દસ જ સુધીનું છે,. જ્યારે સમવાયમાં એ અનત સુધીનુ છે (અને એ એમાં સકેચીને અપાયુ છે, પણ વસ્તુ એકે જતી કરાઇ નથી).
પ્રથમ આચાર, પછી વિચાર અને ત્યાર માદ્ય વ્યવસ્થા હાઇ શકે. એ ઉપરથી આ ચાર આગમેાના ક્રમની સકારણુતા જાણ્યા પછી બાકીના માટે જિજ્ઞાસા ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. પણ તે અહીં અપાયેલાં ૨૩ વ્યાખ્યાનેાથી તૃપ્ત થાય તેમ નથી. આગમાને અંગેનાં અન્ય વ્યાખ્યાનોમાં પણ આ વિષય વિષે ઊહાપેાહ હાય એમ જાણવામાં નથી. આથી પહેલાં અગિયાર અગાને લક્ષીને પ્રસ્તુત વ્યાખ્યાન્કારે આ સંબંધમાં એક સળંગ અને રમ્ય કલ્પના જે આગમહિમાંમાં કરી છે એ સૂચવું છુ. એ માટે હું આ અપ્રસિદ્ધ કૃતિમાંથી ત્રણ પદ્યો અત્ર રજૂ કરૂ છું. વિશેષમાં હું એને ગુજરાતી અનુવાદ પણ આપુ છુ:
''
" हिंसानृतादीन्यशुभाघधामे
त्युशन्ति सर्वेऽपि परे हि तीर्थिकाः ।
*
पद्कायवन्धादिविदस्तु विज्ञा
આવામાં મનના થયન્તિ ||૪|| जातायां भूरिसम्पदीतरजन स्तैन्यादिजं साध्वसं
तद्वत् तीर्थिकसम्भवं श्रुतिमतश्चारित्रिणस्तद् ध्रुवम् । अङ्गं सूत्रकृतं ततं गणधरेराचारसूत्रात् परं
तत् तर्काङ्किकितसंयमागममिमं विज्ञाः श्रयन्तु श्रियै ११५ ॥ २ ૧ ઉપજાતિ-વંશસ્થ, ૨ શાર્દૂલવિક્રીડિત.