________________
પાંચમું] સ્થાનાંગસૂત્ર
૬૭. તે ગીતાર્થ
* * ઇયત્તા સુધી પદાર્થની પ્રાપણા
ઠાણાંગ અને સમવાયાંગને ધારણ કરનાર તે શ્રુત સ્થવિર. વીસ વર્ષ દીક્ષામાં થાય તે પર્યાય-સ્થવિર, અને ૭૦ વર્ષની ઉંમરવાળો હોય તે વય–સ્થવિર કહેવાય. સ્થવિરને શાસનની દોરી મળે પણ રેડાં, કુકામાં, કુટુંબકબીલામાં રહેનારને શાની મળે? ત્રિવિધ, ત્રિવિધ સંસારના બંધનેને છેડનાર, ભવિષ્યમાં પણ સંસારનાં બંધનેથી સાવચેત રહીશ એવી કબૂલાત કરીને આઠ વર્ષ સુધી રહે ત્યારે ઠાણુગને લાયક થાય. પ્રરૂપણાને અંગે આની અંદર ઈચત્તા સુધી પદાર્થોની પ્રરૂપણ છે. ઠાણુંગ દ્વારા ભૂલભૂલામણને ઉકેલ
રાજાને ગુપ્ત ભંડારમાં માહિતી વગરને ઘુસે તે અંદર ફસાઈ જાય. તેવી રીતે જે વસ્તુ એકરૂપે કહેવાની, તે જ વસ્તુ બીજે ઠાણે બે રૂપે, અને દશમા ઠાણે દશરૂપે કહેવાતાં ગૂંચવાઈ જાય. જેને ભૂલભૂલામણીને પડદે ખલેલે હેય તેને પડદે મૂંઝવનાર ન થાય. જેને સપ્તભંગી, પ્રમાણે હાલમાં આવેલા હોય તે ન મૂંઝાય. ઈચત્તા–પ્રમાણને છે. એવી ખુદ સંપૂર્ણ મર્યાદા–તે મર્યાદાને છેડે શાસ્ત્રોમાં લાવે છે. અને આઠ વર્ષની મર્યાદા તે ઠાણાંગ. * * * : : - - - “if િસૂત્ર વગેરેમાં પાંચ મહાવ્રત
પંચ મહાવ્રત પચિદિયસૂત્રમાં, પીસૂત્રમાં અને આચારાંગમાં એમ બધે આવે છે. કઢી કાઢીને તેં એ જ કાઢયું ને? જગત હજારો કેશ છે, પણ દેખનારા દેખનારાની દષ્ટિ હોય તેટલા પ્રમાણમાં દેખે છે. પશિંદયસૂત્રની અંદર વંવમર્શ્વગુત્તો-પાંચ મહાવ્રતને ધારણ કરનારા, પખીસૂત્રમાં